વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષ, એક લૂમખાની કિંમતમાં આવી જાય મોંઘી કાર

વિશ્વની સૌથી મોંઘી દ્રાક્ષ, એક લૂમખાની કિંમતમાં આવી જાય મોંઘી કાર

Food

મિત્રો દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે ને ? હા મિત્રો એવું આ રસાળ ફળ છે કે જે ઉનાળામાં આ ફળના ચાહકો મન ભરીને . દ્રાક્ષ સ્વાદે મીઠી અને ખાટી હોય છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે, સ્ટ્રેસથી બચાવે છે અને રેટિનલ હેલ્થ ઈમ્પ્રૂવ કરવામાં મદદ કરે છે. દ્રાક્ષના કેટલાક અન્ય અદભુત ફાયદાઓ પણછે.

સૌ પ્રથમ મિત્રો અહી એક ખાશ પ્રકારની પ્રજાતિની વાત છે,આ ખાશ પ્રકારની દ્રાક્ષનું વજન 20 ગ્રામ હોય છે, એક ગુચ્છામાં અંદાજીત 24 દ્રાક્ષ હોય છે. આની ઉંચી કિંમતનું કારણ આ લાલ દ્રાક્ષ ફકત પૈસાદાર લોકોનાં ફળ તરીકે ઓળખાય છે. 12 વર્ષ પહેલા દ્રાક્ષની આ ખાસ પ્રજાતિનું ઈશિકાવા પ્રાન્તની સરકારે વિકસિત કર્યું હતું.

આ દ્રાક્ષ ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. જાપાનમાં લાલ દ્રાક્ષ એ લક્ઝરી ફળોની શ્રેણીમાં આવે છે, અને આ ફળને શુભ અવસરમાં ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રૂબી રોમન જાપાનમાં સરળતાથી નથી મળી રહ્યું, એટલા માટે તે આટલું મોંઘુ છે.

હવે વાત કરીયે દ્રાક્ષથી થતાં ફાયદાઓ

દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટ્રલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. દ્રાક્ષમાં રહેલાં ફાઈટો કેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે.

દ્રાક્ષમાં રહેલા લુટીન અને ઝેક્સાન્થિન નામના તત્વો રહેલાં છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. દ્રાક્ષ ખાવાથી રેટિના સ્વસ્થ રહે છે અને અંધાપો આવતો નથી.દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે.

દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાક્ષમાં રહેલું રિબોફ્લેવિન નામનું તત્વ માઈગ્રેનમાં અસરકારક છે. અલ્ઝાઈમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.દ્રાક્ષ ઈન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે લાભદાયી છે. તે લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે.

દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેંદ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાક્ષમાં રહેલું રિબોફ્લેવિન નામનું તત્વ માઈગ્રેનમાં અસરકારક છે. અલ્ઝાઈમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.દ્રાક્ષ ઈન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે લાભદાયી છે. તે લોહીમાં શુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે.

મોટાભાગના લોકો દ્રાક્ષને ફ્રીઝમાં મૂકીને ખાય છે. પરંતુ ક્યારેય ફ્રીઝમાંથી બહાર કાઢીને તરત દ્રાક્ષ ખાવી નહીં નહીંતર કારણકે તેનાથી કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે જેથી આપણાં શરીરને નુકસાન થઈ શકે છે. હમેશાં ફ્રીઝમાંથી દ્રાક્ષ કાઢી અડધો કલાક બહાર રાખી પછી જ ખાવી જોઇયે જે શરીરની હેલ્થ માટે સારું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *