દહેજ પર ફરી કટાક્ષ પતિ થયો દોડતો જુવો વાયરલ વીડિયો

લગ્ન પહેલા પત્નીએ માગ્યું એવું કે, પતિ થયો દોડતો, જુવો અહી વાઇરલ વિડિયો

International

થોડા ટાઇમ પહેલા સ્ત્રીઑ પર અત્યાચાર, બાળ લગ્ન અને દહેજને લઈને પાકિસ્તાનના એક ડિઝાઇનર અલી ઝીશાનને આજનો સૌથી ચર્ચાનો વિષય “દહેજ મુદ્દે” લોકોનું ધ્યાન ખેંચવા માટે એક ફેશન શોમાં મૉડલ દ્વારા આ કહાનીને બતાવવામાં આવી હતી. તેવી જ રીતે આજ કાલ ફરી એક એવોજ વીડિયો વાયરલ થઇ ગયો છે કે લગ્ન પહેલા જ આ કન્યાએ પોતાના પતિ પાસે કરી દીધી એવી માંગણી કે પતિ થયો દોડતો.

લગ્નોમાં દહેજ બાબતે સમાજની અંદર આજે એક મોટું દુષણ બની ગયું છે. અનેક જ્ગ્યાએ દહેજની બાબતને લઈને કેટલીય બહેન દીકરીઓના લગ્ન જીવન બરબાદ થવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આપડે આવા કિસ્સાઓ વારમ વાર ઘણા કિસ્સાઓમાં દહેજ બાબતે જાગૃતતાનો સંદેશ પણ આપતા ઘણા લોકોને આપણે જોઈએ છીએ. એવોજ અહી એક કિસ્સો વાયરલ થયો છે કે જે જોઈને તમને નવીન લાગશે.

લગ્નોમાં દહેજ બાબતે સમાજની અંદર આજે એક મોટું દુષણ બની ગયું છે. અનેક જ્ગ્યાએ દહેજની બાબતને લઈને કેટલીય બહેન દીકરીઓના લગ્ન જીવન બરબાદ થવાના ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આપડે આવા કિસ્સાઓ વારમ વાર ઘણા કિસ્સાઓમાં દહેજ બાબતે જાગૃતતાનો સંદેશ પણ આપતા ઘણા લોકોને આપણે જોઈએ છીએ. એવોજ અહી એક કિસ્સો વાયરલ થયો છે કે જે જોઈને તમને નવીન લાગશે.

આ સંપૂર્ણ ઘટના પાકિસ્તાન દેશમાં બની છે અને આ દેશમાં ઘણા કિસ્સાઓની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થતી રહેતી હોય છે. હાલમાં જ પાકિસ્તાની એક મહિલા દહેજ બાબતે કટાક્ષ કરીને સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ છે. જેને લગ્ન પહેલા જ પોતાના પતિ પાસે એક એવી વસ્તુની માંગણી કરી છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ પૂર જડપે વાયરલ થઇ રહ્યો છે.

પાકિસ્તાન દેશની મૂળ મરદાનની રહેવાસી નાઇલા શમલ નામની મહિલાએ લગ્ન પહેલા જ પોતાના પતિ પાસે એવી માંગણી કરી નાખી કે તેને સાંભળીને સૌ કોઈ હેરાન થઈ ગયા છે. અને પોતાના લગ્ન પહેલા પોતાના પતિ પાસે માંગણી કરતો એક વીડિયો બનાવીસો શિયલ મીડિયામાં પર વિડિયો વાયરલ કર્યો છે.

નાઇલા એક લેખિકા છે પોતાના વીડિયોની અંદર કહે છે કે “હક મેહર” કારણે જ તેના રૂપમાં એક લાખના પુસ્તકો જોઈએ છે. આ પાછળ કરવાનું કારણ નાયલાનું કહેવું છે કે તે આ કુપ્રથાને ખતમ કરવા માંગે છે અને તે સમાજને સમજવા માંગે છે. તે એમ પણ કહ્યું છે કે તેના દેશમાં મોંઘવારી ખુબ જ વધી ગઈ છે. જો મારા જેવા લોકો આ કુપ્રથાને ખતમ નહીં કરે તો તે વધતી જ જશે. ખાસકરીને હું એક લેખિકા છું અને હું જ જો પુસ્તકોની કદર નહીં કરું તો બીજાને કેવી રીતે કહી શકીશ?જેથી આ પહેલ મારાથી શરૂ કરીને લોકોને સમાજને સમજવા માગું છુ કે બંધ કરો આ બધુ દહેજ, બાળ લગ્ન વગેરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *