ભારે કરી ભાણિયાએ,લગ્ન બાદ તરજ મામી સાથે આંખો મળી, પછી બંનેએ કર્યુ ચોંકાવનારું કામ
તમે સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે, તો હા મિત્રો આ વાત સાચી છે. આવી જ એક ઘટના બિહારના ગોપાલગંજમાં સામે આવી છે.અને આ કિસ્સામાં એક ભાણીયો તેના સગા મામી સાથે આંખ મળી જતાં મામીને લઈને ફરાર થયો છે. આખી ઘટના અંગેની મળતી જાણકારી પ્રમાણે, બિહારના ગોપાલગંજમાં ચોંકાવનારી ઘટના બની હતી. તાજેતરમાં જ પરણીને…

તમે સાંભળ્યું હશે કે પ્રેમ આંધળો હોય છે, તો હા મિત્રો આ વાત સાચી છે. આવી જ એક ઘટના બિહારના ગોપાલગંજમાં સામે આવી છે.અને આ કિસ્સામાં એક ભાણીયો તેના સગા મામી સાથે આંખ મળી જતાં મામીને લઈને ફરાર થયો છે. આખી ઘટના અંગેની મળતી જાણકારી પ્રમાણે, બિહારના ગોપાલગંજમાં ચોંકાવનારી ઘટના બની હતી. તાજેતરમાં જ પરણીને આવેલ મામી અને ભાણા વચ્ચે પ્રેમ થયો હતો અને બંન્ને તક મળતા જ ભાગી છૂટ્યા હતા.
આખી ઘટના મામાએ પોતાના ભાણીયા સહિત 4 લોકો સામે માંઝાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે તાપસ હાથ ધરી હતી તેમાં પોતાના ગામમાં રહેતા રાકેશ શર્મા સાથે જોડાયેલ છે. 22 ફેબ્રુઆરીના રોજ રાકેશ શર્માના લગ્ન હરપુર ગામમાં રહેનારી એક યુવતી સાથે થયા હતા. જો કે, લગ્નજીવવના થોડા દિવસમાં જ દુલ્હનના જીવનમાં ભાણાનો પ્રવેશ થયો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.
મિત્રો ની મોજ હોય પણ આવી નોહોય : શરમજનક દુષ્કર્મ, સુરતથી મહિલા મિત્રને અમદાવાદ બોલાવી અને પછી મિત્રો સાથે મળીને
આરોપ છે કે બરૌલીનો ભત્રીજો રાકેશની ગેરહાજરીમાં તેના કેટલાક સાથીદારો સાથે તેના સગા મામીને મળવા રોજ આવતો હતો. ત્યારબાદ મામી અને ભત્રીજાની આંખો મળી ગઇ અને એક દિવસ બંને પ્લાન કરીને ભાગી છૂટ્યા. રાકેશ હાર્ડવેરની દુકાન ચલાવે છે. માંઝાના પ્રભારી રવિકાંત દુબેએ ગુરુવારે જણાવ્યું હતું કે મંગળવારે રાકેશ શર્માના નિવેદન પર અપહરણની એફઆઈઆર નોંધવામાં આવી છે. આખી ઘટના થી લોકોમાં ચકચાર બન્યું છે.ભત્રીજાના મામા એ જણાવ્યુ આવું મે સંપનામા પણ વિચાર્યું ના હતું કે મામી ભત્રીજો આવું સાહસ કરશે.
One Comment