ઐશ્વર્યા બાદ સામે આવી સારા અલીની હમશકલ, ફોટો થયા ધડા ધડ વાઇરલ

ઐશ્વર્યા બાદ સામે આવી સારા અલીની હમશકલ, ફોટો થયા ધડા ધડ વાઇરલ

થોડા સમય પહેલાજ બોલીવુડ એક્ટ્ર્સ ઐશ્વર્યા રાયની હમ શકલ મીડિયાપર  વાઇરલ થઈ હતી. પણ કહેવાય છે ને દુનિયામાં એક વ્યક્તિના ચેહરા સમાન કુલ સાત હમશક્લ હોય છે.  બોલીવુડના દિગ્ગજ કલાકારોની તેમના ઘણા કલાકારોના હમશકલ જોવા મળ્યા છે જેનો ચેહરો હૂબહૂ એક સરખો જ દેખાતો હોય છે. આવા ઘણા હમશકલ વ્યક્તિઓએ પોતાની આ જ ખાસિયત દ્વારા મોટી નામના પણ મેળવી લીધી છે. જેમ કે સુશાંત સિંહ રાજપૂત, સલમાન ખાન, ઇમરાન હાસમિન, ઐશ્વર્યારાય જેવા અનેક કલાકારોના ડુબ્લિકેટ સામે જોવા મળ્યા છે.

અહી એક ઓર બોલીવુડ એક્ટ્ર્સ જેણે ખુબ ઓછા સમયમાં મોટું નામ બનાવી લીધું છે અને તે માત્ર 16 વર્ષની જ છે. વાત છે અહી સૈફ અલી ખાનની સારાની આ હમશકલનું નામ “અલીના નામાજી” છે અને તે સોશિયલ મીડિયા સ્ટાર પણ છે, જેને લીધે તે સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે. અલિનાની સુંદરતા કોઈ અભિનેત્રીથી કમ નથી, અલીના ચાહકો પણ લાખો છે.

પોતાની તસવીર સોશિયલ મીડિયા પર અવાર-નવાર ઇન્સ્ટાગ્રામ  પર પોસ્ટ કરતી રહે છે, તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ચાહકોની સંખ્યા વધારે છે. પોતાની યુટ્યુબ ચેનલ પણ પોતાના જીવન વિશેની ઘણી બાબતો શેર કરતી રહે છે. અલીના આ ચેનલ પર તનિષા મીરવાની અને અર્ચિત મેહરની સાથે જોવા મળી ચુકી છે. તેને જોતા જ દરેકને સારા અલી ખાનની યાદ આવી જાય છે.

વભાય તમને પણ થાય … : બાબુરાવે વેક્સિન લીધા બાદ કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી ખુલાસો કર્યો કે

અલીનાના ઇન્સ્ટા એકાઉન્ટ પર થોડી જ પોસ્ટ છે પણ દરેક ફોટોમાં તેનો અંદાજ ચાહકોને ઘાયલ કરી દેનારો છે. એક તસ્વીરમાં તેણે ગ્રીન ટોપ અને બ્લુ જીન્સ પહેરી રાખ્યું છે અને પોતાની બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ તસ્વીરમાં તે મસ્તીના મૂડમાં દેખાઈ રહી છે અલીનાનો લુક્સ હૂબહૂ સારા અલી ખાનને મળતો આવે છે.

ચાહકો પણ એલીનાને જોતા જ તેની તુલના સારા અલી ખાન સાથે કરવા લાગ્યા છે. જેને લીધે અલીના આજે ખુબ ચર્ચાનો વિષય બની ચુકી છે.આ સિવાય ઘણા લોકો તેની તુલના હોલીવુડ અભિનેત્રી એડિસન રે સાથે પણ કરી રહ્યા છે.દિન પ્રતિદિન અલીનાના ચાહકો વધી રહ્યા છે.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.