પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે દિયા મિર્ઝાએ કરેલું ટવિટ સોશિયલ મીડિયા પર થયું વાયરલ, જાણો શું લખ્યું?
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા હાલ તેમના પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે. જો કે આ સાથે તે તેમના ટવિટને લઇને પણ ખૂબ ચર્ચામાં છે.દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે એક ટવિટ કર્યું છે અને દિયા મિર્ઝાએ પ્રદૂષણના કારણે પુરૂષોને થતાં કેટલાક નુકસાન વિશે ટવિટમાં વાત શેર છે. બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્જા છેલ્લા કેટલાક દિવસથી…

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝા હાલ તેમના પતિ સાથે હનિમૂન એન્જોય કરી રહી છે. જો કે આ સાથે તે તેમના ટવિટને લઇને પણ ખૂબ ચર્ચામાં છે.દિયા મિર્ઝાએ પુરૂષોના પ્રાઇવેટ પાર્ટ મુદ્દે એક ટવિટ કર્યું છે અને દિયા મિર્ઝાએ પ્રદૂષણના કારણે પુરૂષોને થતાં કેટલાક નુકસાન વિશે ટવિટમાં વાત શેર છે.
બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્જા છેલ્લા કેટલાક દિવસથી તેમના લગ્નને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતી. હાલ લગ્નના એક મહિના બાદ તેમના પતિ સાથે હનિમૂન એન્જોય માલદિવમાં કરી રહી હતી. તેમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જો કે તેની સાથે દિયા આજકાલનો પૃથ્વી પરનો સૌથી મહત્વનો પ્રશ્ન પ્રદૂષણ વિષે વાર જણાવી હતી.અને સાથે સાથે તે પ્રદૂષણથી થતાં નુકસાન વિશે લોકોમાં જાગૃતતા ફેલાવી રહી છે. હાલ તેમણે આ માટે ટવિટ પણ કર્યું હતું અને લખ્યું કે, ખાસ કરીને પ્રદૂષણના કારણે પરૂષોનો પ્રાઇવેટ પાર્ટ પર ખૂબ જ ખરાબ અસર થાય છે.
Now maybe the world will take #ClimateCrises and #AirPollution a little more seriously? https://t.co/zSHfek3iWN
— Dia Mirza (@deespeak) March 26, 2021
વધુમાં દિયાએ ટવિટ કરતાં એક રિસર્ચ રિપોર્ટને ટેગ કરી લખ્યું કે , ” પર્યાવરણમાં મોજૂદ ઝેરીલા રસાયણથી શુક્રાણુની સંખ્યા અને ટિસ્કિલ્સ પર અસર પડે છે. જેના કારણે પુરૂષના પ્રાઇવેટ પાર્ટ પર અસર થાય છે” દિયાએ આગળ લખ્યું કે, આ જાણકારી બાદ હવે કદાચ લોકો પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત થશે. દિયાનું આ ટવિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે અને લોકો તેના પર જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.આમ પર્યાવરણમાં જાગૃતતા ફેલાવવા સોશિયલ મીડિયા પર લાખો એ પ્રતિસાદ આપ્યો છે.
બધુય કરું હોય પણ આવું કરુષે કોયદી : લ્યો બોલો ! પત્નીને વંદાનો ડર લાગતો હોવાથી,પતિએ બદલ્યા અઢળક ઘર
એક વાર બાદ એકલેકે કોરોના હળવાશમા એક મહિના પહેલા જ દિયાએ વૈભવ સાથે લગ્ન કર્યાં હતા. સાથે સાથે દિયા પ્રદૂષણથી થતાં નુકસાન વિશે લોકોમાં જાગૃતતા ફેલાવવા ટવિટ દ્વારા પ્રકૃતિના મહત્વને લોકોને સમજાવતી રહે છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં જ દિયાએ કહ્યું હતું કે, કોવિડ-19 મહામારી બધા જ માટે એક વેકઅપ કોલ છે, હવે આપણે સૌએ આજે નહીં તો કાલે પણએક દિવસ આપદે પર્યાવરણને પ્રદૂષિત થતું રોકવું પડશે.
વધુમાં દિયામિર્ઝાએ લખ્યું કે, આવનારી પેઢીએ પર્યાવરણ પ્રત્યે સજાગ રહેવા અને તેનું જતન કરવાનો સમય આવી ગયો છે. પૃથ્વી પર થતાં દિન પ્રતિદિન પ્રદૂષણને રોકવાના પ્રયશો કરવું પડશે.દિયા મિર્ઝાએ બિઝનેસ મેન વૈભવી રેખી સાથે મહિના પહેલા લગ્ન કર્યાં છે. હાલ તે પતિ સાથે માલદિવ પહોંચી છે અને હનિમૂન એન્જોય કરી રહી છે.
One Comment