મહત્વના સમાચાર, ગુજરાત સરકારનો નિર્ણય, સોમવારથી 1 થી 9 ધોરણની તમામ શાળાઓ બંધ રહેશે
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો છે.કોરોનાના વધતા કેસના કારણે ધો.1થી 9 સુધીની શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટી દ્વારા કરાયો છે મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર…

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. તો, દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો છે.કોરોનાના વધતા કેસના કારણે ધો.1થી 9 સુધીની શાળાઓ બંધ કરવાનો આદેશ કોર કમિટી દ્વારા કરાયો છે
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલ થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ ને આ સૂચનાઓ નો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના વિદ્યાર્થીઓ ના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણ ના ઉદ્દેશ્ય થી આ નિર્ણય કર્યો છે
ફોને તો મારિશે હો હજીલ્યો તમતારે : મોબાઇલ વટાવી હદ, ડાબી બે વાર કોરોના વેક્સિન, બેનને હવે થયું એવું કે
રાજ્યના અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકોમાં પણ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. બાળકોને કોરોના વધતા ડૉકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે.
આ બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, આવનારા સમયમાં કોરોના વીફર્તા સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે.
One Comment