શું તમે ક્યારેય જોયું છે 8 પગ વાળું પક્ષી ? જુવો આ અલગ ચિડિયા વિષે
શું તમે ક્યારેય ચાર પગ વાળું પક્ષી જોયું છે ? અથવા કોઈ એવું પક્ષી જેને બે કરતાં વધારે પગ હોય? અહી તમે તસ્વીરમાં જોઈ શકો છો બે કર્તા વધારે પગ દેખાઈ રહ્યા છે આ પક્ષીમાં .આ તસ્વીરમાં તમને હેરાન કરી દે તેવી છે.આ પક્ષી ખાલી આફ્રિકાના જંગલમાંજ જોવા મળે છે.હવે જાણો અહી આ દુર્લભ અને…

શું તમે ક્યારેય ચાર પગ વાળું પક્ષી જોયું છે ? અથવા કોઈ એવું પક્ષી જેને બે કરતાં વધારે પગ હોય? અહી તમે તસ્વીરમાં જોઈ શકો છો બે કર્તા વધારે પગ દેખાઈ રહ્યા છે આ પક્ષીમાં .આ તસ્વીરમાં તમને હેરાન કરી દે તેવી છે.આ પક્ષી ખાલી આફ્રિકાના જંગલમાંજ જોવા મળે છે.હવે જાણો અહી આ દુર્લભ અને અનોખા પક્ષી વિષે અને તેનું નામ.
આ ફોટો છે આફ્રીકન જકના (આફ્રિકન જાકના) પક્ષિનો. આ પક્ષીની ઑળખ તેના પગ પરથી કરી શકાય છે . તેના પગ ખુબજ લાંબા હોય છે અને તેનો પંજો પણ ખૂબ મોટા હોય છે. વાસ્તવમાં આ પક્ષીને બે જ પગ હોય છે.તો અહી તસ્વીરમાં કેમ બે થી વધારે પગ જોવા મળે છે.
A male African Jacana is responsible for the hatching and safety of the chicks. Here the chicks have taken shelter under his wings as he transports them across the lily pads. pic.twitter.com/RMtLhsF1XR
— solanki chetan (@solanki09684553) April 6, 2021
આફ્રીકન જકાના નર પક્ષી તેમના ચુઝોનો જાળવણી રાખે છે. તે ઇંડાને સેવે છે. બચ્ચને ખાવાનું પૂરું પાડે છે તેમની સલામતીનો ખ્યાલ રાખે છે. હવે વાત કરીયે તેના પગની.હકિતમાં જકાના પક્ષીના બચ્ચા નાના હોય છે ત્યારે જકાના પક્ષી તેના પાંખોમાં પોતાના બચ્ચાને પાણીથી થોડા ઉપર રાખે છે.
આફ્રીકન જકાના છુપાયેલા ઝિલોન્સ, વહેતા વાળા પાણી -ઘાશની આસપાસની જગ્યા પર રહે છે. જો કે આ પ્રજાતિ ઘણા દેશોમાં જેવા મળે છે પરંતુ બધુ પ્રમાણમા આ પક્ષી આફ્રિકામાં જંગલ વિસ્તારમાં વધુ જોવા મળે છે.આફ્રિકામાં આ પક્ષીને જકાનીડેથી ઓળખવામાં આવે છે.
આફ્રિકન જકાડીયન પક્ષીની લંબાઈ 30સેમી જેટલી હોય છે.પરંતુ માદા પક્ષી નર પક્ષીની તુલનમાં આકારમાં મોટા હોય છે.આ પક્ષી ખોરાકમાં કીટક અને ઘાષ ગ્રહણ કરે છે.આ પક્ષી પોતાનો મળો છીછરા પાણીમાં એટલેકે તળાવ અને નાળા કાંઠે મોટા મોટા પાન પર પોતાનો મળો બાંધે છે.
આયા ઓક્ષિજન મળે : ઓકિસીજન મેનની ગજબ કહાની,જુઓ 18 વર્ષમાં શું બન્યું ?
આફ્રિકન જાકડિયનના ઇંડા ભૂરા રંગના હોય છે.તેમના પર કાળા પટ્ટાઓ હોય છે માદા પક્ષી તરતા પાંદડા પર ઇંડા મૂક્યા પછી ચાલીને જાય છે. આ પછી, નર પક્ષીનું કામ શરૂ થાય છે, તે પછી બચ્ચા મોટા અને શિકાર કર્તા બને ત્યાં સુધી રક્ષણ આપે છે.જેથી નર જકડીયન બ્ચ્ચાનો પાલક પિતા પણ ખેવય છે.
One Comment