બેરોજગારી નું સૌથી મોટું કારણ આ છે,આ જાણકારી નહીં હોય તો વિદ્યાર્થીઓને ક્યારેય નહીં મળે જોબ
એક વિદ્યાર્થીની લાઇફમાં કરિયરની પસંદગી ખુબજ મહત્વની બાબત છે.કરિયરની સાચી પસંદગી સફળતા અને મજબૂત ભવિષ્યનો આધાર બની શકે છે પણ ખોટી પસંદગી કેરિયર અને નિરાશા લાવે છે અને અનિર્ણયની સ્થિતિમાં તો વધારે મુશ્કેલી ઊભી થાય છે. એવામાં એ જરૂરી છે કે પ્રોફેશન પસંદ કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય એટલું સારું રહે યોગ્ય સમયે પ્રોફેશનની પસંદગી…

એક વિદ્યાર્થીની લાઇફમાં કરિયરની પસંદગી ખુબજ મહત્વની બાબત છે.કરિયરની સાચી પસંદગી સફળતા અને મજબૂત ભવિષ્યનો આધાર બની શકે છે પણ ખોટી પસંદગી કેરિયર અને નિરાશા લાવે છે અને અનિર્ણયની સ્થિતિમાં તો વધારે મુશ્કેલી ઊભી થાય છે. એવામાં એ જરૂરી છે કે પ્રોફેશન પસંદ કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય એટલું સારું રહે યોગ્ય સમયે પ્રોફેશનની પસંદગી કરવાનું માર્ગદર્શન મળે તો તેઓ એપ્ટિટ્યૂડ ક્ષમતા અને ફાઇનાન્સિયલ રિસોર્સિસની રીતે કરિયરની પસંદગી કરી શકે છે.
સામાન્ય રીતે આપણે જોઈએ છે કે સ્ટુડન્ટ આ નિર્ણય માટે ખાસ ત્રણ ફેક્ટર પણ આધાર રાખે છે એક છે ફેમિલી પાસેથી મળેલું ઇન્સ્પીરેશન બીજું છે સામાજિક સંપર્ક અને ત્રીજું આર્થિક ફાયદો જોકે અહીં એબિલિટી અને એક નજર અંદાજ કરી દેવાય આ રીતે પસંદ કરેલ કેરિયર આગળ જતા ખોટો નિર્ણય સાબિત થઇ શકે છે.પ્રોફેસનલ ગાઇડન્સની આ શક્યતા દૂર કરી શકાય છે અને સારા માટે ઓપ્શન ની જાણકારી પણ મળે છે.
૨૫૦ થી વધારે ઓપ્શન, લોકપ્રિય માત્ર ૭
ઓનલાઇન કરિયર કાઉન્સેલિંગ પ્લેટફોર્મ એક સર્વે મુજબ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ ફક્ત સાત કરિયર વિશે જાણે છે.સર્વેમાં સામેલ ૧૪ થી ૨૧ વર્ષના દસ હજાર વિદ્યાર્થીઓ દેશના અલગ-અલગ હીસ્સામાં હતા.આ સાત વિકલ્પ છે લો,એન્જિનિયરિંગ,મેડિસિન્સ એકાઉન્ટ એન્ડ ફાઈનાન્સ,ડિઝાઇન્સ,કોમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ મેનેજમેન્ટ રિસર્ચ મુજબ દેશમાં લગભગ 250 કેરિયર ઓપ્શન છે જે 40 અલગ અલગ ડોમેન્સમાં પાંચ હજારથી વધારે જોબ ટાઈપ્સ્ને કવર કરે છે.
ભારતીય સ્ટુડન્ટ પર થયેલા એક સર્વેમાં જોવા મળ્યું કે ૧૪ થી ૨૧ વર્ષના ૯૩ ટકા વિદ્યાર્થીઓ ને 250 માંથી ફક્ત સાત કરિયર ઓપ્શનની જાણકારી છે.વિશેષજ્ઞોનું કહેવું છે કે જો સ્ટુડન્ટને કરિયર ઓપ્શન ની જાણકારી નહીં હોય તો ઘણા વિદ્યાર્થીઓને ક્યારેય જોવા મળશે નહીં વળી કંપની સામે એવી સમસ્યા ઊભી થશે કે નહીં ઉપલબ્ધ જોબ વેકન્સિજ ક્યારે ભરાશે જ નહીં.એવામાં દેશમાં બેરોજગારીનો દર વધારે છે અને તે ચિંતાજનક છે.એ સાથે જ ઓપ્શન ની જાણકારી અભાવને કારણે યૂથમાં સ્કિલ્સ હોતી નથી હોતી.જેમની માંગ નવી ઇન્ડસ્ટ્રીમાં હોય છે. પરિણામ મળે છે બહુ મોટો સ્કિલ ગેપ.
સરકારી શે સસ્તું તો હોયજ કરો નો કરો તમારી ઇછા વાચીલ્યો ખાલી : BSNLની 365 દિવસનો સસ્તો પ્લાન! આખા વર્ષ માટે ફ્રી કોલિંગ, 24 જીબી ડેટા મળશે
કરિયર ગાઇડેન્સથી મળી શકે છે નવા એવન્યુજની જાણકારી
૧૨ ધોરણ પછી કરિયરની સાચી પસંદગી બહુ મોટો પડકાર છે. પ્રોફેસનલ ગાઇડન્સ કરિયર એસેસમેન્ટ ટેસ્ટ જેવી કેટલીક ટેકનિકનો ઉપયોગ કરીને યોગ્ય પસંદગી કરવામાં મદદ કરે છે.પ્રોફેસનલ કાયઉન્સેલસ તેમને એવી ઇન્ફોર્મેશન પણ ઉપલબ્ધ કરાવે છે કે સામાન્ય લોકોને ખબર નથી હોતી તેઓ કોલેજ અને સાથે જોડાયેલી ઘણી મહત્વની ફેક્ટ તમારી સાથે શેર કરે છે, સ્ટુડન્ટ તેમજ પેરેન્ટ્સને આ જાણકારીથી અપડેટ રાખે છે. આ રીતે તેઓ સ્ટુડન્ટને એપ્તિટ્યુડ મુજબ કરિયરની પસંદગી કરવાની અને ગ્રોથ તેમજ સકસેસની રાહ પર આગળ વધારવા માટે તૈયાર કરે છે.
2 Comments