સેક્સ પોઝિશન લઈને મલાઇકાએ,ખુલ્લેઆમ શેર કર્યા તેનો બેડરૂમ સીક્રેટ

સેક્સ પોઝિશન લઈને મલાઇકાએ,ખુલ્લેઆમ શેર કર્યા તેનો બેડરૂમ સીક્રેટ

Entertainment

હાલ મલાઇકા અરોરા તેની ફિટનેસ અને અર્જુન કપૂરને લઇને ચર્ચામાં રહે છે. ત્યારે હવે મલાઇકા ફરી એક વખત લોકો વચ્ચે ચર્ચામાં આવી છે. મલાઇકાનું એક જૂનું ઇન્ટરવ્યું ખૂબ વાયરલ થઇ રહ્યું છે જેમા તે બિન્દાસ્ત તેના બેડરૂમ સીક્રેટ્સ પર ચર્ચા કરી રહી છે અને તની પર્સનલ બેડરૂમ સીક્રેટ્સ કરીને તેના ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે.

બોલીવુડ એક્ટર નેહા ધૂપિયાના ચેટ શોમાં ઘણા મજેદાર પ્રશ્નોના જવાબો આપ્યા હતા મલાઈકાએ. અને વધુમાં તેની પર્સનલ લાઈફ પર પણ વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે છૂટાછેડા પછી કેવી રીતે આગળ વધી હતી. નેહાએ આ દરમિયાન મલાઈકાને પૂછ્યું કે તેને કેવા છોકરાઓ પંસદ છે. મલાઇકાએ કહ્યું કે તે બહાદુર છોકરો વધુ પસંદ છે અને તેનું સેન્સ હ્યુમર સારું હોવું જોઇએ.

આ સાથે મલાઇકા અરોરાએ બેડરૂમના રહસ્યો પર વાત કરતી વખતે આવી ઘણી બધી વાતો જણાવી જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. નેહાએ તેને પૂછ્યું, તારી ફેવરિટ સેક્સ પોઝિશન કઇ છે?આ બાબતે મલાઇકાએ કહ્યું, મને ઉપર રહેવું ગમે છે.આટલું કહીને બંને હસવા લાગ્યા હતા.જે બાબતે મલાઇકા અરોરાએ બેડરૂમના રહસ્યો શેર કર્યા હતા.આ દિવસોમાં મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે ઇન્સ્ટાગ્રામ પર તેના લુક, સ્ટાઇલ અને ફીટ બોડીની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયામાં છવાઇ જાય છે.

મલાઈકા અરોરા તેના ફીટ બોડી માટે કડક ફિટનેસ રૂટીનને અનુસરે છે. તે દરરોજ જીમમાં જાય છે. જ્યારે તેને મોર્નિંદ વોક કરતા અને કૂતરાને ફેરવતા પણ સ્પોટ કરવામાં આવે છે.આમ તે નિયમિત રૂપે પોતાની ફિટનેસને લગતી બધી હાલ ચલ સોશિયલ મીડિયામાં શેર કરે છે.મલાઇકા અરોરાને ઘણીવાર પાર્ટીઓમાં અર્જુન કપૂર સાથે જોવા મળી છે. અરબાઝ ખાનથી છૂટાછેડા થયા પછીથી મલાઇકા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને આ બંનેના ફેન્સ પણ તેને ખૂબ જ પસંદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *