ઘરના વાતાવરણમાં નહીં સર્જાય ઓક્સીજનની કમી,ઘરમાં લાવો આ છોડ

ઘરના વાતાવરણમાં નહીં સર્જાય ઓક્સીજનની કમી,ઘરમાં લાવો આ છોડ

આપદે jઅણીએ છીએ કે મનુષ્યના પ્રાણ વાયુ એવું ઑક્સીજન દિન પ્રતિદિન માનવે પ્રદુષિત કરતો થયો છે.આજે તેનું પરિણામ જોઈ રહ્યા છીએ કોરોનાકાળમાં. તેવામાં અમદાવાદમાં કોરોના વાયરસથી બગડતી પરિસ્થતિ વચ્ચે આશાનું એક કિરણ જાગ્યું છે. અમદાવાદમાં  લોકો ઘરે ઓકસીજન લાવે છે અને તેની સાર સંભાળ રાખે છે.

ઓકસીજન આપતા છોડની આ વાત છે. જે  ગુજરાત કે અમદાવાદના નથી તે ગુજરાતમાં આવે છે. આંધ્રપ્રદશ, મહારાષ્ટ્ર અને બિહારથી માત્ર 50 થી 500 રૂપિયામાં મળતા આ પ્લાન્ટ રાખતા ઘરે કુદરતી રીતે નેચરલ ઓકસીજન મળી રહે છે. મહત્વનું એ છે આ તમામ છોડ ઘરની અંદર રાખવામાં આવે છે જે ધીમે ધીમે ઓકસીજન હવામાં આપે છે.

આ અંગે નૂપુરનું કહેવું છે કે તેઓ ઘરમાં કોરોના વાયરસના સમયમાં ઓકસીજન મળી રહે તે માટે ખરીદી કરવા આવ્યા છે. મત્તા ઘરમાં નહિ પરંતુ ઘરના આંગણામાં તેઓ છોડ વાવશે જેથી ગ્રીનરી પણ રહે અમદાવાદમાં નર્સરી ચલાવનારનું કહેવું છે કે લોકો. સૌથી વધારે ઓકસીજન પ્લાન્ટ ખરીદી રહ્યા છે.જેથી ઓકસીજન ઘર આંગણે જ મળી રહે.

આઘારેજો ભાઈ આનાથી હોય તો : લાખો લોકોની સમસ્યા,પથરીના દર્દીએ ભૂલથી પણ ન ખાશો આ વસ્તુઓ

રોજના 80 થી 90 લોકો ઓકિસજન પ્લાન્ટ હવે ઘરે વસાવી રહ્યા છે. જો કે નેચરલ ઓકિસજન મળે એની સામે કેટલાક લોકો એવી અફવા પણ ફેલાવી રહ્યા છે કે આવા પ્લાન્ટ રાત્રે કાર્બન ડાયોક્સાઈડ છોડતા હોવાથી હાનિકારક છે જે વાસ્તવમાં હકીકત નથી.આ પ્લાન્ટથી ઓકિસજન આપના ઘર આજુ બાજુ પૂરતો માત્રમાં મળી રહે છે.

વધુ માહિતી આપના નર્સરી ચલાવનાર  નું કહેવું છે કે ઑક્સિજન જલ્દી અને સારા વાતાવરણ મળે તેવા હેતુ થી લોકો હવે આવા છોડ લેતા થયા છે.રોજ ની ઇંકવાયરી વધી ગઈ છે અને રોજ ખરીદી પણ લોકો એટલા કરે છે.અમદાવાદની કોઈપણ નર્સરીમાંથી તમને ઓકસીજન આપતા છોડ મળી જશે પરંતુ તેની માવજત કેવી રીતે કરવી એ પણ જરૂરી છે. સૂર્યપ્રકાશમાં આવા છોડને માત્ર સવારે મૂકવામાં આવે છે અને પાણી પણ અઠવાડિયામાં 1થી 2 વાર આપવાનું હોય છે. જેને કારણે લોકો આવા ઑક્સિજન વાળા છોડ વધારે પસંદ કરી રહ્યા છે.

ઑક્સિજન આપતા પ્લાન્ટ ક્યાં ક્યાં? મની પ્લાન્ટ  50થી 100પીસ લીલી. 250 સ્નેક પ્લાન્ટ  100 થી 400  રબર પ્લાન્ટ  400 સ્પાઇડર પ્લાન્ટ 50 ફિડલ લીફ  પ્લાન્ટ 500 એરિકા પામ 350 ક્રેસ સુલા  350 એલોકેસિયા. 250.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.