ઘર આંગણે મળશે ભરપૂર વિટામિન B12 ,કરો ફક્ત આ એક જ કામ

ઘર આંગણે મળશે ભરપૂર વિટામિન B12 ,કરો ફક્ત આ એક જ કામ

Health

કાઠિયાવાડની ઘણી ચીજો વખણાય એમાં પણ ખાસ કરીને કઢી. પહેનાંના જમાનામાં કઢી માટીના વાસણમાં બનાવવામાં આવતી. માટીના વાસણમાં બનેલી કઢીનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. માટીના વાસણમાં બનેલાં દાળ-શાક આરોગ્ય માટે સારાં છે એવું વિજ્ઞાને પણ પુરવાર કર્યું છે.કઢીને વધારે સ્વાદિષ્ટ બનાવવા તેની સોડમ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. અને એટલે લીમડાને અંગ્રેજીમાં ( Curry Leaves )કહે છે. ભારતમાં લગભગ ઘણાં ઘરના આંગણામાં મીઠો લીમડો વાવવામાં આવે છે.
પેટની સમસ્યાઓ અને ડાયાબિટીસમાં પણ તે ઉપયોગી, તેમાંના આલ્કલોઇડ તત્વો ચરબીનું વિઘટન કરે છે આપડા સ્વાસ્થયને સુધારવા માટે આપણે ઘણા પ્રકારના ઔષધીયનો સહારો લઈએ છીયે.

અહી મીઠા લીમડાના પાનની અંદર અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે તેવું માનવામાં આવે છે અને જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે તેવું પણ માનવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાના પાનને ઘણી જગ્યાએ કડી પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે અને અહીંયા જણાવ્યું છે કે મોટેભાગે તેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયા ની અંદર વધુ કરવામાં આવે છે પણ આજના સમયમાં તેની વાત કરવામાં આવે તો મોટાભાગના ભારતીય રસોડાની અંદર મીઠા લીમડાના પાન નો એક મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે અને તેની સાથે જ મીઠા લીમડાનો ઉપયોગ તમારા ભોજનનો સ્વાદ વધારવા માટે પણ કરવામાં આવે છે મીઠા લીમડાના પાનની અંદર વિટામિન B12 હોય છે.

ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો જેમાં કહેવામા આવ્યું છે કે આ મીઠો લીમડો આપણા ખાવાનો સ્વાદ તો વધારે છે પણ તેની સાથે સાથે તે આપણા શરીરને પણ અનેક પ્રકાર ના ફાયદા કરે છે તેવું જણાવ્યું છે અને સાથે સાથે આપણા શરીરની અંદર થતી અને પ્રકારની બીમારીઓને દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે તેવું કહેવામા આવ્યું છે અને જેમાં મીઠા લીમડા ની અંદર આયન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અનેક પ્રકારના વિટામિન્સ હોય છે તેવું પણ કહેવાય છે અને જે તમારા શરીરને એનેમિયા, હાઈ બી.પી, ડાયાબિટીસ જેવા રોગ નથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે પણ તેમજ આ ઉપરાંત જણાવ્યું છે કે મીઠા લીમડાની અંદર ભરપૂર માત્રામાં વિટામીન બી 2, બી 6 અને બી 9 હોય છે.

ચહેરાનું સૌંદર્ય વધારે છે

મીઠા લીમડાનાં તાજાં પાંદડાં અને જરૂર પુરતી હળદર મેળવી પાણી નાખીને લસોટી નાખવું. પેસ્ટ-લુગદી બની જાય એટલે ફોકસ પર લગાડવું. આ લેપ દિવસ દરમિયાન લગાવવો. રાત્રે નહીં. તેનાથી ખીલ, કાળા ડાઘ, ફોડલીઓ, સનબર્ન વગેરેમાં ફાયદો થાય છે.

વાળનો જથ્થો વધે છે

તમારા વાળને કાળા ઘટાદાર અને મજબૂત કરવા માટે ઉપયોગી સાબિત થાય છે અને આમ જ તે ખૂબ જ ઉપયોગી બને છે.મીઠા લીમડાને પાણીમાં લસોટી તેનો રસ કાઢવો. લગભગ ૧૦૦ ml જેટલો રસ નીકળે એટલે તેમાં દેશી કોપરેલ (જે ખાવામાટે વપરાય છે) તેમાં ઉમેરવું. ૨૫ ગ્રામ જેટલી લીમડાનાં પાનની પેસ્ટ(લુગદી) બનાવવી આ પેસ્ટને પણ તેલ ઉકાળતી વખતે નાખવી. બધો રસ બળી જાય ત્યારે તેલ બરાબર પાકી ગયું છે કે નહીં તેનું પરીક્ષણ કરવું. ઉકાળતા તેલમાંથી ચમચા વડે પેસ્ટને બહાર કાઢવી. આ પેસ્ટ ઠંડી થાય ત્યારે હથેળીમાં કે આંગળીઓ પર ચીટકી ન જાય તો માનવું કે હજી તેલમાં પાણીનો ભાગ છે. આવું લાગે ત્યારે તેલને વધારે વાર ઉકાળી ફરી પરીક્ષણ કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *