લોહરી છોડના ફાયદા

સોના કરતાં પણ વધારે કિંમતી છે આ છોડના પાન – શરીર માટે છે અધધ ફાયદાઓ..!

વૃક્ષોનું વાવેતર કરવાથી આપણી આસપાસનું વાતાવરણ ફક્ત સુખદ જ નહી પરંતુ આપણું મન પણ ખુશ કરે છે સાથે સાથે વાતાવરણ પણ સુદ્ધ કરે છે. હવે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે, વૃક્ષનાં છોડ આપણને છાયો આપવાની સાથે જ ખાવા માટે ફળ પણ આપે છે. આની ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવાંથી આપણી ચારેય બાજુ હરિયાળીનું વાતાવરણ રહે છે.

તમામ લોકોએ આસપાસમાં વૃક્ષો રોપવા જ જોઇએ.

જો કે, આજે અમે તમને એક એવા વૃક્ષ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ કે, જે ખૂબ જ કિંમતી છે. ચોક્કસ આ વૃક્ષ વિશે જાણ્યા બાદ તમે આશ્ચર્યચકિત થઈ જશો. જેથી જો તમે ક્યારેય આ છોડને જોશો, તો તેને અવગણશો નહીં. એવાં કેટલાંક વૃક્ષ હોય છે કે, જે કેટલાંક ઓષધીય ગુણથી ભરપુર હોય છે. જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે.

આ વૃક્ષ માં ઓષધીય ગુણધર્મો ખૂબ વધુ માત્રામાં જોવા મળે છે. આ ચમત્કારિક છોડ વિશે જાણવું ખુબ આવશ્યક છે. તો ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતગાર કરીએ. સામાન્ય ભાષામાં આ છોડને લોહરી કહેવામાં આવે છે. જો કે, એવા કેટલાંક લોકો છે કે, જેમને આ છોડ વિશે કોઈ જાણ હોતી નથી.

ઘણીવાર તમે આ કચરો ગણીને કચરામાં ફેંકી દેતાં હોય છે. જેથી આજે અમે તમને આ છોડ વિશે સંપૂર્ણ માહિતગાર કરવાં માંગીએ છીએ કે, જેથી તમે તેને ફરીથી કચરો તરીકે ફેંકી દેવાની ભૂલ ન કરો. આ એક એવું છોડ છે કે, જે આસાનીથી આપણા ઘરની આજુબાજુમાં જોવા મળે છે. આ છોડનો ઉપયોગ કરવાંથી અનેક રોગમાંથી મુક્તિ મળી શકે છે.

વિટામીન લેવું હોય તો આ કરો કામ વિટામીન નો રાફડો : ઘર આંગણે મળશે ભરપૂર વિટામિન B12 ,કરો ફક્ત આ એક જ કામ

આ તમામ વિટામિન્સ ઉપરાંત પ્રોટીન, કેલ્શિયમ તેમજ વિટામિન-K પણ આ છોડમાં જોવા મળે છે. આની સિવાય આ છોડની રોગપ્રતિકારક શક્તિ પણ ખુબ વધ રહેલી છે. આ છોડ ફક્ત પચીસ વર્ષ સુધી જીવીત રહી શકે છે. આની સાથે જ આ છોડના ઉપયોગથી કેન્સર જેવા રોગ થવાની શક્યતા પણ ખુબ ઓછી રહે છે. આ જંગલી ઘાસને ભારતની ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે જેવા અનેકવિધ નામથી ઓળખવામાં આવે છે.

આ છોડના પાંદડામાં સ્વાસ્થ્ય સંબંધિત કેટલાંક ફાયદા સમાયેલા છે.

પ્રોટીન તથા મિનરલ્સ પુષ્કળ છે. આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ ઉપયોગી છે. આ ઘાસ લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લુણીના છોડમાં ભરપૂર માત્રામાં વિટામીન, કેલ્શિયમ, પ્રોટીન તથા ઇમ્યુનિટી વર્ધક દ્રવ્યો હોય છે કે, જે તમારા શરીરને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડે છે. આ લુણીનું સેવન કરવાથી તમે કાયમી માટે સ્વસ્થ રહી શકો છો.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published.