કાયમી ઉધરસ માટે વરદાનરૂપ છે આ આયુર્વેદિક ઉપાય, એકવાર અજમાવો..!
શિયાળો આવતાજ શરદીની મોસમ શરૂ થતી હોય છે, ઘણા લોકોને શિયાળો હોય કે ઉનાળો, ઉધરસ અને શરદી ગમે ત્યારે તમને તેની જપટમાં લઇ લે છે. જેમ જેમ વાતાવરણ માં ફેરફાર થતો જાય તેમ આ માથાના દુખાવાની બીમારી આપણને જકડી લે છે. શિયાળા ના વાતાવરણ માં તો ઠંડી અને ઠંડો પવન ગળા પર સૌથી પેહલા અસર થાય છે. ઘણા બધા લોકોને હવા પ્રદુષણ ના વધતા સ્તર ના લીધે ઉધરસ ની એલર્જી થવાની ફરિયાદો અવાર નવાર સાંભળતા હશો. જો આવી સ્થિતિમાં અહી ઘરેલું ઉપાયો વિશે જણાવીશું, જે આ સમસ્યા માટેનો જડમૂળ ઈલાજ છે.
અહી આપડે થોડી વસ્તુ એકઠી કરી પેસ્ટ બનાવવી પડશે જે નીચે મુજબ છે.
સામગ્રી
(1) એક ચપટી હળદર
(2) ૧/૨ ઇંચ આદુ
(3) ૪-૫ તુલસીના પાન
(4) ૧ બાઉલ પાણી
(5) ૧ ચમચી મધ
(6) મુલેતી
રીત
– સૌથી પહેલા એક વાસણ મા પાણી ગરમ કરો.
– હવે તેમાં હળદર, તુલસી ના પાન નાખીએ તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી ઉકળીને અડધું થઈ ન જાય.
– ત્યાર બાદ ગેસ બંધ કરી અને તેમાં મધ ઉમેરો.
તમારે જલ્દી વૃદ્ધ ન થવું હોય તો જલ્દી વાચી લેજો : આ ખાદ્ય વસ્તુથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
-જો તમને ગળામાં વધારે દુખાવો લાગે છે તો પછી તેમાં માદક દ્રવ્ય ઉમેરો. તમારી દવા બનીને તૈયાર છે.
-દિવસ માં બેથી વધારે વાર ના લેવું. આ તમારી ઉધરસ ને દૂર કરી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.
One Comment