Know Thursday's horoscope

જાણો ગુરુવાર નું રાશિફળ : સાંઈબાબાની કૃપાવર્ષા થશે આ રાશિ પર

Religion

જાણો ગુરુવાર નું રાશિફળ : સાંઈબાબાની કૃપાવર્ષા થશે આ રાશિ પર

મેષ (અ,લ,ઈ ) : ઉત્તમ દિવસ ભૂતકાલીન રોકાણ નું આકષર્ક વ્યાજ મળી શકે.

વૃષભ (બ,વ,ઉ ) : કનિષ્ક દિવસ આર્થિક બાબતોમાં કાળજી લેવી , સામાજિક બાબતો માં દોડધામય રહે.

મિથુન ( ક,છ,ઘ ) : મધ્યમ દિવસ, આર્થિક બાબતો સરળ રહે, સામાજિક બાબતોમાં સંભાળવું.

કર્ક (ડ,હ ) : કનિષ્ઠ દિવસ, સામાજિક દોડધામ અકળાવશે, આર્થિક બાબતો પણ ખર્ચાળ રહેશે.

સિંહ ( મ, ટ ) : ઉત્તમ દિવસ, કોઈ સામાજિક કાર્ય આટોપી શકશો, આર્થિક બાબતો સાનુકૂળ.

કન્યા ( પ,ઠ,ણ ) : મધ્યમ દિવસ, કોઈ આર્થિક કાર્ય પાર પડે સામાજિક બાબતો અકળાવી જાય.

તુલા ( ર,ત ) : ઉત્તમ દિવસ, કોઈ સામાજિક બાબતોમાં કાળજી રાખવી, મહિલાવર્ગને સંભાળવું.

વૃશ્વિક ( ન,ય ) : કનિષ્ઠ દિવસ, કોઈ આકસ્મિક ખર્ચ આવી પડે , સામાજીક બાબતો પણ કષ્ટપ્રદ.

ઘન ( ભ,ઘ,ફ ) : મધ્યમ દિવસ ,આર્થિક બાબતો ખર્ચાળ છતાં સામાજિક બાબતો સાનુકૂળ.

મકર (ખ ,જ ) : કનિષ્ઠ દિવસ , કોઈ સામાજિક અંતરાય પાર કરવો પડે , આર્થિક બાબતો પ્ર્તિકુળ.

કુંભ (ગ ,શ ,સ) : ઉત્તમ દિવસ ,કોઈ આર્થિક કાર્ય પાર પડશે , સામાજિક બાબતોમાં સાનુકૂળતા.

મીન (દ,ચ,ઝ,થ) : કનિષ્ઠ દિવસ , આર્થિક બાબતો ખર્ચાળ રહે , મહિલાવર્ગને સંભાળવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ એકતા ન્યૂઝ Ekta News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published.