લગ્નજીવન બાદ પત્નીને પતિએ ખુશ રાખવાનું મહત્વની વાત છે. દરેક પત્ની ઈચ્છે છે કે, તેમના પતિ તેનાથી ખુબજ ખુશ રહે. જો આવું બની શકતું નથી તો પતિ પણ પત્નીનાં આવા વ્યવહારથી નાખુશ રહેવા લાગે છે અને તેમનાથી દૂર જવા લાગે છે, જેના કારણે સંબંધોમાં તણાવ આવવા લાગે છે. હંમેશા પતિ જ પોતાની પત્નીને ખુશ રાખે એવું જરૂરી નથી. પત્નીએ પણ પતિને ખુશ કરવાની કોશિશ કરવી જોઇયે.
જો પતિ ખુશ નથી તો તેમને ખુશ રાખવા માટેના ઉપાય શોધવા જોઈએ. જો તમને પણ સમજમાં નથી આવી રહ્યું કે પોતાના પતિને કેવી રીતે ખુશ રાખશો, તો આ રહિયા સરળ ઉપાય, જેની મદદથી તમે પોતાના પતિને ખુશ રાખી શકશો.
પતિ સાથે સારો વ્યવહાર રાખવો:
લગ્ન બાદ તે બાદ ખૂબ જ મહત્વની હોય છે કે તમે પોતાના પતિ સાથે કેવો વ્યવહાર કરો છો. સારો વ્યવહાર રાખવા માટે ખુશ અને મજાકિયા બની રહેવું જોઈએ. પતિ સાથે સારો સમય પસાર કરો અને કોશિશ કરો કે વધુમાં વધુ સમય તમે તેમને આપી શકો.
સારો સંપર્ક રાખવો:
નોકરીમાથી સમય કાઢીને તેમના સંપર્કમાં રહો. જો તમે પોતાના પતિ થી દુર રહો છો તો તે વાતનું વિશેષ ધ્યાન રાખવું કે તમે વધુમાં વધુ રુચિ જાળવી રાખો. બહાર રહીને પોતાના પતિ સાથે ક્યારેય પણ ઝઘડા ઉત્પન્ન ન કરો અને વધુમાં વધુ તેમનો ખ્યાલ રાખવાની કોશિશ કરો. આવું કરવાથી તમારા પતિ હંમેશાં ખુશ રહેશે.
દરેક મુસીબતમાં આપો સાથ:
સમય ગમે તેવો હોય સારો કે ખરાબ, તમે પોતાના પતિ સાથે હંમેશા ઉભા રહો અને મુસીબતના સમયમાં ધ્યાન આપો કે તમારા પતિ ક્યારેય પણ એકલતા મહેસૂસ ના કરે. પરેશાન સમયમાં તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરો. આવું કરવાથી તમારા સંબંધો મજબૂત બનશે.
પતિની વાતને સાંભળો:
ઘણા પુરુષોની ફરિયાદ હોય છે કે તેમની પત્નીઓ તેમની વાત સાંભળતી નથી. એટલા માટે જ્યારે પણ તમારા પતિ તમારી સાથે વાત કરે તો તે સમયે દિમાગી રૂપથી તેમની સાથે રહો અને તેમની વાતોમા ધ્યાન રાખો. આવું કરવાથી તેમને એકલતાનો અહેસાસ નહીં થાય.
ખોટા જગડા કરવા નહીં:
પતિ સાથે નકામી તકરાર કરવી નહીં. આવું કરવાથી તમારા સંબંધો મજબૂત બની રહેશે. પોતાના પતિ સાથે હંમેશા હસી મજાકથી હળી-મળીને રહો.
ખોટા ખર્ચા ન કરવા:
બિનજરૂરી અને નકામો ખર્ચ કરવા નહીં. આ બાબત કોઈ પણ પુરુષને સારી લાગતી નથી. પરંતુ પુરુષ મનાઈ કરી શકતા નથી, તેનો મતલબ એવો નથી કે તમે ખોટા ખર્ચા કરો. આવું કરવાથી તમારા પતિના ખુશ થઈ શકે છે. એટલા માટે ખર્ચ કરતા સમયે ફક્ત જરૂરી ચીજો ઉપર ખર્ચ કરવો.
આ પણ વાંચો:
લગ્નની પહેલી રાત્રે છોકરીઓના મનમાં આ વિચાર રહે છે, છોકરાઓ ક્યારેય પૂરા કરતા નથી
0 Comment
ટિપ્પણી પોસ્ટ કરો