પુરુષોએ આટલા સેવન થી દૂર રહેવું જોઇયે, નહીંતર થઇ જશો નપુંસક

તમને વિચાર આવતો જ હશો કે આ પ્રકારનો દુનિયામાં એવો મૂર્ખ વ્યક્તિ કોણ હશે જે, નપુંસક બનવા માંગતો હશે, કોઈ નહીં ને? તો પછી અહી તમને કહી દઈએ કે આ વસ્તુઓનો ઉપયોગ સાધુ-સંતો દ્વારા કરવામાં આવે છે, જે જાતિને પોતાની જાતથી દૂર રાખવા માંગે છે અને તે લોકો પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવી શકે છે એટલે જ સંતો માટે સેક્સ કંટ્રોલ અથવા બંધ કરવું કેટલું મહત્વનું છે, એટલે જ આ લોકો આ વસ્તુઓનો ઉપયોગ કરે છે.

કેરીનું અથાણું:

ઉનાળા દરમિયાન દરેકને કેરી પસંદ હોય છે અને કેરીમાંથી બનાવેલા અથાણુંનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. સવારે નાસ્તામાં ઊઠીને કેરીનાં અથાણું જોઈતું હોય છે. પરંતુ પુરુષોની જાતીય શક્તિ માટે કેરીનું અથાણું ખૂબ જોખમી ગણવામાં આવે છે. હકીકતમાં કેરીના અથાણાના વધુ પડતા સેવનથી પુરુષોમાં નપુંસકતા આવી શકે છે. કેરીનું અથાણું પુરુષ હોર્મોન્સ ઘટાડે છે, જે નપુંસકતાને પ્રોત્સાહન આપે છે. તેથી જ પુરુષોએ ક્યારેય કેરીનું અથાણું ન ખાવું જોઈએ.

why man become impotent, what causes a man to be impotent

કેળાના ઝાડનું મૂળ:

આમ તો સામાન્ય રીતે કેળા ખાવાનું શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે અને કેળા ખાવાથી આપણને તાત્કાલિક શક્તિ અને વિટામિન મળે છે. હવે, આપણે કેળાના ઝાડના મૂળ વિશે વાત કરીએ. જો તમે તેનો ઉપયોગ કરશો તો તમને નપુંસકતા આવી શકે છે.

તેનો રસ પીવાથી તમે ક્યારેય પિતા નહીં બની શકો. તમને કેળાના ઝાડને ભારતના લગભગ દરેક સ્થળે સરળતાથી મળી જશે. જો કોઈ વ્યક્તિને કેળાના મૂળનો રસ પાણીમાં મિક્સ કરીને સેવન કરવામાં આવે તો તે વ્યક્તિ થોડા દિવસોમાં નપુંસક બની જાય છે. માનવામાં આવે છે કે કેળાના મૂળનો રસ પુરુષોમાં શુક્રાણો ની સંખ્યા ઘટી જાય છે જેથી સંતાન ઉત્પન્ન કરવામાં તકલીફ પડે છે. જો કેળાના મૂળનો રસ પાણીમાં ભળી જાય છે અને બેથી ત્રણ વખત પીવામાં આવે છે, તો પુરુષમાં નપુંસકતા આવી જાય છે.

આમળા:

વિટામિન સી થી ભરપૂર આમળામાં ઘણા ચમત્કારી ગુણ હોય છે, જે આપણા શરીર માટે અને ખાસ કરીને આંખો માટે ખૂબ ફાયદાકારક છે. આ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે પરંતુ સાથે સાથે અનેક રોગોને મૂળમાંથી પણ દૂર કરે છે. પરંતુ અહી તમને જાણીને નવીન લાગશે કે આવા ગુણોથી ભરપૂર આમળા પણ નપુંસકતાનું કારણ બની શકે છે?

ખરેખર જો વધારે પ્રમાણમાં આમળાના સેવનથી વ્યક્તિમાં નપુંસકતા આવે છે. જો માણસ વધુ આમળા ખાય છે તો તેના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઓછું થવાનું શરૂ થાય છે જે નપુંસકતા તરફ દોરી જાય છે અને સરવાળે પુરષ નપુંસક થય જાય છે.

આ પણ વાંચો:

લગ્નજીવનમાં કાયમી રોમાન્સ જાળવી રાખવા, મહિલાઓ આ ૮ ઉપાયોથી પોતાના પતિને ખુશ રાખી શકે છે

લગ્નની પહેલી રાત્રે છોકરીઓના મનમાં આ વિચાર રહે છે, છોકરાઓ ક્યારેય પૂરા કરતા નથી

પરણેલા પતિ પત્ની શા કારણે એક્સટ્રા મેરિટલ અફેર કરતા હોય છે?

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads