ગુજરાત ના ઘરેણાં સમાન છે આ 11 ગુજરાતી કલાકારો

કિર્તીદાન ગઢવી

જન્મ :- 23/02/1975
મૂળ :- ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક
સાધન :- વોકલ, હાર્મોનિયમ

ભીખુદાન ગઢવી

જન્મ :- 19/09/1948
મૂળ :-  માણેકવાડા, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક
સાધન :- હાર્મોનિયમ

સંતશ્રી નારાયણસ્વામી

જન્મ :- 29/06/1938
મૂળ :- રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ભજનીક, લોકગાયક
સાધન :- હાર્મોનિયમ
મૃત્યુ :- 15/09/2000

હેમંત ચૌહાણ

જન્મ :- 1955 ( ઉંમર 65 વર્ષ )
મૂળ :- રાજકોટ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ભજન, ગરબા
સાધન :- હાર્મોનિયમ

દિવાળીબેન ભીલ

જન્મ :- 02/07/1943
મૂળ :- દલખાણીયા, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- લોકગાયક
સાધન :- હાર્મોનિયમ
મૃત્યુ :- 19/05/2016

 અલ્પાબેન પટેલ

મૂળ :- મુંજીયાસર, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક, ભજનિક, ગરબા
સાધન :- હાર્મોનિયમ

ગીતાબેન રબારી

જન્મ :- 31/12/1996
મૂળ :- કચ્છ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ભજનિક, ગીતકાર, લોકગાયક
સાધન :- હાર્મોનિયમ

કિંજલબેન દવે

જન્મ :- 24/11/1999
મૂળ :- પાટણ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક, ગરબા
સાધન :- હાર્મોનિયમ

પૂનમબેન ગોંડલીયા

 

મૂળ :- ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક
સાધન :- હાર્મોનિયમ

જીજ્ઞેશભાઈ કવિરાજ

 
જન્મ :- 03/09/1988
મૂળ :- ખેરાલુ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- ગીતકાર, લોકગાયક, ગરબા, ગીત લેખક, પ્રોડ્યૂસર
સાધન :- હાર્મોનિયમ

ઐશ્વર્યા મજમુદાર

જન્મ :- 05/10/1993
મૂળ :- અમદાવાદ, ગુજરાત, ઈન્ડિયા
વ્યવસાય :- બોલિવૂડ ગીતકાર, લોકગાયક, ગરબા
સાધન :- વોકલ


આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ખબર ,જાણવા જેવું ,લાગણીસભર વાર્તાઓ, હેલ્થ, ફિલ્મિ ટિક્ટોક ,બ્યુટી, ધાર્મિક વાતો, રસોઈ ની રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે લાઈક કરો એકતા ન્યૂઝ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads