15 પત્નીઓ અને 23 બાળકોનો પિતા છે આ રાજા, દર વર્ષે પત્ની બનાવે છે
આખા જગમાં જ્યારે કોરોના વાયરસથી પરેશાન થય ગયું છે ત્યારે આ વાયરસથી લગભગ દરેક દેશને આર્થિક અને માનશિક નુકસાન ઘણું થયું છે. કોરોના લીધે ઘણા મહિનાના લોકડાઉનને કારણે, લોકો પાસે પૈસાની અછત,ખાવા પીવા થી માંડીને નોકરી સુધીની અછત વર્તાય રહી છે. તમે એવા લોકોનો જરા વિચાર કરો કે જેઓ પહેલાથી જ ગરીબી રેખા હેઠળ જીવતા […]
Continue Reading