ખેડૂતો: શિયાળામાં શેરડીની આ જાતથી મેળવો સોનેરી ગોળ, થાશે અધધ ફાયદો
આ વર્ષે સમર્ગ જ્ગ્યાએ વરસાદ સારો રહેવાથી પાણી પણ પુષ્કળ પ્રમાણે છે. શિયાળુ પાક પણ સારા રહેશે. તેવામાં વાત કરીયે શેરડીની. આમતો ઘણા સમયથી શેરડીના લાલ સડાનો રોગથી ખેડુતો પરેશાન છે. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉ અને ઉત્તર પ્રદેશ શેરડી સંશોધન પરિષદ, શાહજહાંપુરએ નવી શેરડીની જાત વિકસાવી છે. 14201 (CoLk-14201) જે ઝડપથી ઉગે છે. સામાન્ય […]
Continue Reading