EPFO ના 6 કરોડ કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ મળશે, PF ખાતામાં મોટી રકમ આવશે
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. કરોડો EPFO ગ્રાહકો PF વ્યાજની રાહ જોઈ રહ્યા છે. તહેવારો પહેલા સભ્ય કર્મચારીઓના પીએફ ખાતામાં 8.5 ટકાના દરે વ્યાજ ઉમેરી શકાય છે. લાઇવ મિન્ટના સમાચારો અનુસાર, નામ ન આપવાની શરતે, બે સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે સરકાર તરફથી કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં […]
Continue Reading