12 વર્ષની ઉંમરે આ બાળકે કમાયા 3 કરોડ, જાણો કેવી રીતે?
તમે ઘણી વખત સાંભળ્યું હશે કે પૈસા કમાવવા એ બાળકની રમત નથી. પરંતુ આ 12 વર્ષના બાળકે તેને ખોટો સાબિત કર્યો છે. લંડનના બેનિયમ અહમદે માત્ર 12 વર્ષની ઉંમરે કરોડો રૂપિયાની કમાણી કરી છે. બેન્જામિને એક લોકપ્રિય બિન-ફંજીબલ ટોકન (NFT) સંગ્રહ વિકસાવ્યો, જે $ 400,000 (લગભગ 3 કરોડ રૂપિયા) માં વેચાયો. અહેમદના આ લોકપ્રિય એનએફટીને […]
Continue Reading