ધોની ટી 20 વર્લ્ડ કપ 2021 માં પણ જોવા મળશે…આ ભૂમિકા ભજવશે
ટી 20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 17 ઓક્ટોબરથી સંયુક્ત આરબ અમીરાત (દુબઈ) અને ઓમાનમાં યોજાનારા વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ભારતીય ટીમની યાદી બહાર પાડવામાં આવી છે. ટી 20 વર્લ્ડ કપ 2021 માં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને ટીમના માર્ગદર્શક તરીકે નિયુક્ત […]
Continue Reading