સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં ક્લાર્ક માટે 5237 ભરતી, છેલ્લી તારીખ

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયામાં ક્લાર્ક માટે 5237 ભરતી, છેલ્લી તારીખ

ભારતીય સ્ટેટ બેંકે 5237 કારકુન પોસ્ટ્સની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ વધારી છે. હવે આ પોસ્ટ્સ માટે અરજી કરવા 20 મે સુધીનો સમય આપવામાં આવી રહ્યો છે. અગાઉ, અરજી કરવાની છેલ્લી તારીખ 17 મે હતી. આ પોસ્ટ્સ માટે એસબીઆઈની વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લઈને અરજીઓ કરી શકાય છે. 27 એપ્રિલ 2021 ના ​​રોજ 5237 […]

Continue Reading
આધારકાર્ડને બેંક સાથે લિંક વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહિતર ખાતું થઈ જાશે ખાલી

આધારકાર્ડને બેંક સાથે લિંક વખતે આ બાબતોને ધ્યાનમાં રાખો, નહિતર ખાતું થઈ જાશે ખાલી..!

આધારકાર્ડ-બેંક જોડાવાની સ્થિતિ: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને 31 માર્ચ 2021 સુધીમાં આધાર નંબર સાથે તમામ બેંક ખાતાઓને જોડવાનું સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. 31 માર્ચ 2021 સુધીમાં, બધા બેંક ખાતાઓને આધાર કાર્ડ નંબર સાથે જોડવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બેન્કોને કહ્યું છે કે 31 માર્ચ 2021 સુધીમાં તમામ બેંક ખાતાઓને […]

Continue Reading
શું આપણે બેન્કમાં 5 લાખથી વધુ રકમ ન રાખવી જોઈએ

શું આપણે બેન્કમાં 5 લાખથી વધુ રકમ ન રાખવી જોઈએ? વાંચો ખાસ સમાચાર

શું તમારે બેન્કમાં બચત ખાતું છે? શું તમે જાણો છો કે આ બચત ખાતામાં જમા કરેલી આપણી રકમ કેટલી સુરક્ષિત છે? અને જો બેન્ક કોઈ કારણસર ડૂબી જાય તો તમને કેટલી રકમ પાછી મળશે?નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2020માં આવો જ એક નિયમ બદલ્યો હતો. બેન્કોમાં રાખેલી તમારી 5 લાખ રૂપિયા સુધીની રકમ એકદમ સુરક્ષિત છે. […]

Continue Reading
1 ડિસેમ્બરથી બદલાઈ જશે બેંકના આ નિયમો , જાણો તમને શું ફાયદો થશે

1 ડિસેમ્બરથી બદલાઈ જશે બેંકના આ નિયમો , જાણો તમને શું ફાયદો થશે ?

  દેશમાં આગામી 1 ડિસેમ્બર 2020 થી બેંકિંગ સંબંધિત એક નિયમમાં ફેરફાર થવાનો  છે. પરંતુ અહી તે નિયમ ચિંતાજનક નથી, કારણ કે બદલાયેલાં નિયમોથી ગ્રાહકોને જ ફાયદો થશે. હકીકતમાં આવતાં મહિનાથી રીઅલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) સુવિધા 24 કલાક અને સાત દિવસ મળશે. જે  ગ્રાહકો RTGS દ્વારા વર્ષના 365 દિવસ દરમિયાન કોઈપણ સમયે પૈસાની લેવડદેવડ […]

Continue Reading
ATM પર છપાવો તમારા બાળકનો ફોટો , બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ

ATM પર છપાવો તમારા બાળકનો ફોટો , બેંક દ્વારા શરૂ કરવામાં આવી ખાસ સર્વિસ

શું તમને ખબર છે ઘણી બેંક એટીએમ ડેબિટ કાર્ડ પર પોતાનો  મનપસંદ ફોટો અથવા પોતાની તસ્વીર લગાવવાની સુવિધા આપે છે. આવું પ્રકારનું કાર્ડ બનાવવા બેંક ગ્રાહકો પાસેથી ચાર્જ વસુલે છે. હાલ ભારતીય સ્ટેટ બેંકે બાળકો માટે તેમના ફોટા વાળુ એટીએમ કાર્ડ બહાર પાડવા માટેની સુવિધા શરૂ કરી છે. તેમાં મિનિમમ બેલેન્સની કોઈ માથા કૂટ નથી. […]

Continue Reading
2020 મા બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક છે ? નહિ તો

2020 મા બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક છે ? નહિ તો.!

જો તમે SBI બેંક ખાતા સાથે આધારકાર્ડ ને લિન્ક નથી કરિયું હજુ તો જાણીલો સરળ રીતે. સરકારે એસબીઆઈ. બઁક ના તમામ બચત ખાતાઓ સાથે આધારને લિંક કરવો ફરજિયાત બનાવ્યો છે. જો એકાઉન્ટ ધારકો તેમના બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે લિંક ન કરે તો એટીએમ માથી પૈસા ઉપાડવા, કેશ ડિપોઝિટ કરવા , ફંડ ટ્રાન્સફર કરવા અથવા પાસબુક […]

Continue Reading
ઝડપથી પતાવો તમારા મહત્વના કામ, તહેવારોના કારણે આટલા દિવસો બેંકો બંધ રહેશે

ઝડપથી પતાવો તમારા મહત્વના કામ, તહેવારોના કારણે આટલા દિવસો બેંકો બંધ રહેશે

આવનાર નવેમ્બર મહિનો તહેવારોનો મહિનો હોવાના કારણે આ મહિનામાં બેંકમાં કુલ 15 દિવસની રજા રહેવાની છે. કરવા ચૌથ, દિવાળી, લક્ષ્મીપૂજા, ગુરુ નાનક જયંતિ, ભાઈબીજ, છઠપૂજા જેવા ખાસ તહેવારોમાં બેંક બંધ રહેશે. આ સિવાય રવિવાર અને બીજા શનિવાર અને સ્થાનિક રજાઓ મળીને કુલ 15 દિવસ બેંક બંધ રહેશે. જે કુલ 15 દિવસ બેંક રહેશે બંધ જેથી સમયસર […]

Continue Reading
બેંક સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો થાશે આ નુકશાન

બેંક સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો થાશે આ નુકશાન

પાનકાર્ડ એ કાયમી એકાઉન્ટ 10-અંકનો અનોખો અલ્ફાન્યુમેરિક  નંબર છે. જે ભારતની તમામ કર ચૂકવણી કરનારી કંપનીઓને સોંપેલ છે. તે ભારત સરકારને વેરા ભરવાના હકદાર વિદેશી નાગરિકોને પણ જારી કરવામાં આવે છે. આવકવેરા રીટર્નના હેતુસર લોકોએ હવે તેમના પાનકાર્ડ નંબરને બેંક ખાતાઓ સાથે લિંક કરવા અને તેમના દ્વારા વ્યવહાર કરવા માટે આધાર કાર્ડ પણ ફરજિયાત બનાવ્યું […]

Continue Reading
તમારું આધારકાર્ડ કઈ બેંક ખાતા સાથે જોડાયેલ છે? જાણો અહી સરળ રીતે

તમારું આધારકાર્ડ કઈ બેંક ખાતા સાથે જોડાયેલ છે? જાણો અહી સરળ રીતે

તમારા બેંક વહીવટ દરમિયાન હવે કેવાયસી (KYC) એટલે કે જરૂરી દસ્તાવેજ સાથે આધારકાર્ડ કે જે ગવર્મેન્ટ માન્ય કાર્ડ જોડવું ફરજિયાત બની ગયું છે. ત્યારે આધાર ગ્રાહક ને ખબર હોવી જોઈએ કે મારું આધાર કાર્ડ કઈ કઈ બેંક સાથે લીંક છે? કારણકે આધાર ધારક પાસે એક કરતા વધારે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ હોય છે. જેથી તેઓને […]

Continue Reading