શું તમને ખબર છે, માણસ અને ઘોડો કેમ જલદી વૃદ્ધ થઈ જાય છે? તેનું ખાસ કારણ આ છે
એક સમય બાદ તો વૃદ્ધત્વ તો નિશ્ચિત જ છે. યુવાની હંમેશા રહેતી નથી ભલેને પછી તે માણસ હોય કે પશુ. બધા જ સજીવને એક સમય બાદ તો વૃદ્ધવાસ્થા આવે જ છે. જોકે ઘણા લોકો વૃદ્ધત્વને ટાળવા અનેક નુસખા અપનાવતા હોય છે પરંતુ એક સમય બાદ તો વૃદ્ધત્વ તો નિશ્ચિત જ છે. ચાણક્ય મનુષ્ય અને ઘોડાના […]
Continue Reading