શું તમારે ખાલી પેટે કોરોના રસી લેવી જોઈએ કે નહીં ?

શું તમારે ખાલી પેટે કોરોના રસી લેવી જોઈએ કે નહીં ?

દેશમાં કોરોના રોગચાળા સામે ચાલુ રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 18.58 લાખથી વધુ રસી રસી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 13 લાખથી વધુ રસી આપવામાં આવી છે. હવે આ રસી 18 વર્ષની ઉંમરથી બધા લોકોને આપવામાં આવી રહી છે. તાજેતરમાં જ સરકારે રસીના બે ડોઝ વચ્ચેનું અંતરાલ વધારીને 12 થી 16 અઠવાડિયા કરી દીધું […]

Continue Reading
શું કોરોના વેક્સિન ફરજિયાત છે ? જો કોરોના વેક્સિન નહિ લ્યો તો તમારી સરકારી સહાયતા રદ થઇ શકે છે ?

શું કોરોના વેક્સિન ફરજિયાત છે ? જો કોરોના વેક્સિન નહિ લ્યો તો તમારી સરકારી સહાયતા રદ થઇ શકે છે ?

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા ના મોરંગી ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ જલાલી એજાઝઅબ્બાસ દ્વારા આરટીઆઇ કરવા માં આવી તો ત્યારે ભારત સરકાર આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય (COVID-19 રસી વહીવટ કોષ) દ્વારા માહિતી આપવા માં આવી કે વેક્સિન લેવું એ ફરજિયાત નથી આરટીઆઈ એક્ટ, 2005 હેઠળ માહિતી માંગાવામાં આવી ,આરટીઆઇ અરજી નોંધણી નંબર MOHFWN/R/E/21/00537 તારીખ 12/03/2021 ના […]

Continue Reading
શું કોવિશિલ્ડ-કોવેક્સિન કોરોના રસી બાળકો માટે ઉપલબ્ધ હશે

શું કોવિશિલ્ડ-કોવેક્સિન કોરોના રસી બાળકો માટે ઉપલબ્ધ હશે ? જાણો ઉંમર સંબંધિત નિયમો..!

ભારત સરકારે દેશમાં બે કોરોના રસીઓને મંજૂરી આપી છે. કોવાક્સિન અને કોવિશિલ્ડ ટૂંક સમયમાં લોકોને આપવામાં આવશે. દેશમાં રસીકરણનો મોટો કાર્યક્રમ શરૂ થવા જઇ રહ્યો છે. ભારતમાં કોરોના રસીકરણ માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હજી સુધી કોવિશિલ્ડ અને કોવાક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જે પછી આગળનું કામ શરૂ થવાનું બાકી છે. સરકારની મંજૂરી અનુસાર, સીરમ […]

Continue Reading
પડયા પર પાટુ " જેવા માઠા સમાચાર દેશની પહેલી વેક્સીનને ન મળી મંજૂરી, જાણો શું છે કારણ

” પડયા પર પાટુ ” જેવા માઠા સમાચાર દેશની પહેલી વેક્સીનને ન મળી મંજૂરી, જાણો શું છે કારણ..!

વેક્સીનને ન મળી મંજૂરી ભારતમાં, મંજૂરી  માટે વધુ ડેટાની જરૂર હમણાં મળેલી એક બેઠકમાં વેક્સીનને મંજૂરી ન આપતાં કમિટીએ કહ્યું કે તેઓને હજુ વધારે ડેટાની જરૂર છે. કમિટીએ ફાઈઝર અને SII પાસે વેક્સિનના વધુ ડેટા માગ્યા છે. આ માટે ફરીથી બેઠક 1 જાન્યુઆરીએ મળશે અને સાથે જ ત્યારે 2 વેક્સીનને મંજૂરી મળે તેવી શક્યતાઓ છે. 1 […]

Continue Reading
રસી સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો, કોરોનાની રસીથી આડઅસર તો નહીં થાય ને

રસી સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો, કોરોનાની રસીથી આડઅસર તો નહીં થાય ને

હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો હાલ  રસીનો સર્વે કરનારાં હેલ્થ વર્કર્સ પર પ્રશ્નોનો મારો તૂટી પડ્યો છે. જેથી વર્કરોને શહેરીજનોનો કડવો અનુભવ થવા લાગ્યો છે. ગુજરાતમાં અત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બાયોકેટની કોરોનાની રસીનુ હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં 350 થી વધુ લોકોને ટ્રાયલ રસી અપાઇ ચૂકી છે. જોકે, આ સ્વદેશી […]

Continue Reading
શું ભારતમાં આવતા એક મહિનામાં જ કોરોના વેકસીન શરુ થઇ જશે

શું ભારતમાં આવતા એક મહિનામાં જ કોરોના વેકસીન શરુ થઇ જશે

હાલ,ભારત પાસે કેટલાક વેકસીન ફાઇનલ સ્ટેજના ટ્રાયલ પર છે અને તેને ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની છુટ મળે તેવી શકયતા દુનિયાભરમાં કોરોના વાયરસના વધતા જતા કેસની વચ્ચે વિવિધ વેકસીનનું સંશોધન આશાનું કિરણ બન્યું છે. વૈજ્ઞાાનિકો અને તબીબી ટીમો દ્વારા તેના હ્નુમન ટ્રાયલ પણ થયા છે જેમાં સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. રશિયાએ ઓગસ્ટ મહિનામાં […]

Continue Reading
ભારતમાં ક્યારે- કોને અપાશે કોરોના વેક્સીન ? SMS થી જાણ કરી સર્ટિફિકેટ પણ મળશે

ભારતમાં ક્યારે- કોને અપાશે કોરોના વેક્સીન ? SMS થી જાણ કરી સર્ટિફિકેટ પણ મળશે..!

  શું છે વેક્સિનને લઈને સમાચાર ? કોરોના વાયરસ ની ચાર-ચાર વેક્સીન ફાઈઝર, મોડેર્ના, એસ્ટ્રાઝેનેકા અને સ્પુતનિક-V નો અંતિમ અફેક્સી ડેટા સામે આવી ગયા છે. એક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીન 70.4 ટકા સફળ રહી છે તો બાકીની ત્રણેય વેક્સીન નો સક્સેસ રેટ 94 ટકાથી પણ વધારે છે. ઓક્સફર્ડના ડ્રોપ્સ પણ ખાસ પ્રકારની પેટર્ન પર 90 ટકા અસરકારક છે. […]

Continue Reading
આવનારા વર્ષમાં વધારાના ટેક્સ માટે તૈયાર રહો, કોરોનાની રસી માટે ૫૦૦૦૦ કરોડની ફાળવણી

આવનારા વર્ષમાં વધારાના ટેક્સ માટે તૈયાર રહો, કોરોનાની રસી માટે ૫૦૦૦૦ કરોડની ફાળવણી

ભારત સરકારે સમગ્ર વિશ્વને ભરડામાં લેનાર આ કોરોનાવાયરસ સામે લડાઈમાં દેશવાસીઓને કોરોનાની રસી આપવા માટે રૂપિયા ૫૦ હજાર કરોડની ફાળવણી કરી છે. મોદી સરકારે ૧૩૦ કરોડ થી વધુ વસ્તીવાળા રાષ્ટ્રમાં વ્યક્તિને રસી આપવા માટે અંદાજે ૬ થી ૭ ડોલર એટલે કે અંદાજે રૃપિયા ૪૫૦ થી ૫૨૫ સુધી નો ખર્ચ થશે તેવો અંદાજ મૂક્યો છે. મોદી […]

Continue Reading