આ ત્રણ લક્ષણો સૂચવે છે,કોરોના વાયરસ ક્યારે અને કેટલો ખતરનાક બની શકે છે?
વિશ્વમાં કોરોના વાયરસ આવ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન,વૈજ્ઞાનિકોએ આ વાયરસ કેવી રીતે શરીરમાં પ્રવેશ કરે છે અને લોકોને બીમાર બનાવે છે તે વિશે ઘણું જાણ્યું છે. જો કે, તેની સાથે હજી પણ આવા ઘણા રહસ્યો જોડાયેલા છે, જેના વિશે વૈજ્ઞાનિકો પણ જાણી શક્યા નથી. દિલ્હીની સેન્ટ સ્ટીફન હોસ્પિટલના ડોમેથ્યુ […]
Continue Reading