શું તમારે જાણવું છે, Facebook પર તમને કોણે બ્લોક કર્યા છે ? આ રહી સરળ રીત
ફેસબુક લાખો કરોડો લોકો વાપરાસ કરે છે અને તેમાથી પણ તમે એક છો અને વિશ્વમા facebook એ Most Popular Social Media Site બની ગયી છે. કોઇ Facebook Friend આપણને Block કેમ કરે છે તો જાણીયે ફેસબુક મા આપણા 250 થી 300 Friends હોય છે તેમાથી પણ 20 કે 25 જ તમે રોજે વાત કરો છો […]
Continue Reading