ખેડૂતો માટે સૌથી મોટી યોજના આ 41 વસ્તુઓ પર 50% સુધી સબસિડી આપવામાં આવશે
ગુજરાતના ખેડૂતો માટે ખૂબજ આનંદના સમાચાર સામે આવ્યા છે, રાજ્ય સરકારે તાજેતરમાં એવી એક યોજના શરૂ કરી છે જેના કારણે ખેડૂતોને ખેતી-વાડીમાં વપરાતી 41 વસ્તુઓ પર 50% સુધી સબસિડી આપવામાં આવશે. તો આ યોજના કઈ છે અને તેનો લાભ કેવી રીતે મેળવવો, તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઇચ્છતા હોય તો રાજયે છેલ્લા દાયકામાં સરેરાશ 10% […]
Continue Reading