ક્યારેય નહિ જોયા હોય ભારતના આ ભૂતિયા રેલ્વે સ્ટેશન, જ્યાં સાંજે લોકો જવાથી ડરે છે
ચિત્તુર રેલ્વે સ્ટેશન આંધ્ર પ્રદેશ આંધ્ર પ્રદેશના આ સ્ટેશનને લઇને પણ ભૂતિયા સ્ટોરી ખૂબ પ્રચલિત છે. ત્યાના સ્થાનીક લોકોનું કહેવું છે કે સ્ટેશન પર આરપીએફ અને ટીટીઇએ મળીને સીઆરપીએફના એક જવાન સાથે ખૂબ જ મારપીટ કરી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદથી આ સીઆરપીએફ જવાનની આત્મા ન્યાય માટે સ્ટેશન પર ભટકતી […]
Continue Reading