WhatsApp Bans: ભારતમાં 30 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ, ફેસબુકે પણ કાર્યવાહી કરી
ભારતમાં લગભગ 55 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. અન્ય કંપનીઓની જેમ ભારત સરકારનો નવો આઈટી એક્ટ પણ વોટ્સએપ પર અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ તમામ સોશિયલ મીડિયા કંપનીઓએ દર મહિને સરકારને યુઝર સેફ્ટી રિપોર્ટ્સ સબમિટ કરવાના હોય છે. હવે વોટ્સએપે પોતાનો માસિક વપરાશકર્તા સુરક્ષા અહેવાલ બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે […]
Continue Reading