બાળ આધાર: બાળક માટે આધારકાર્ડ બનાવવામાં આવશે, ખાલી આ દસ્તાવેજ તમારી સાથે રાખો..!
બાલ આધાર દસ્તાવેજો, યુઆઈડીએઆઈ બાળકોના આધારકાર્ડ જારી કરે છે. તેને બાલ આધારકાર્ડ પણ કહેવાય યુઆઈડીએઆઈ બાળકોના બ્લુ કલરનું આધારકાર્ડ ઇશ્યૂ કરે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) એ વડીલોની સાથે બાળકોના આધારકાર્ડ બનાવવાની સુવિધા પણ પૂરી પાડી છે. નવજાત શિશુ માટે પણ આધારકાર્ડ બનાવી શકાય છે. યુઆઈડીએઆઈ બાળકોના બ્લુ કલરનું આધારકાર્ડ ઇશ્યૂ કરે છે. […]
Continue Reading