સાવધાન યુવતીઓ, કપડાંની જેમ યુવતીઓ બદલતો પ્લેબોય ઝડપાયો,હોટલોમાં માણતો
પોતાની જાતને પ્લેબોય સમજતા એક યુવકને અમદાવાદમાં અલગ અલગ યુવતીઓ સાથે રંગરેલિયા મનાવતા પોલીસે ધરપકડ કરી છે. તે મૂળ વડોદરા અને હાલમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાને છ વર્ષ પહેલા ડિવોર્સ થયા હતા. બાદમાં ગોમતીપુરમાં રહેતા 23 વર્ષીય યુવક જોડે છેલ્લાં 3 વર્ષથી પ્રેમસંબંધ હતો. યુવક અવાર નવાર લગ્નની લાલચ આપીને મહિલા સાથે […]
Continue Reading