Xiaomi 108MPના જબરજસ્ત કેમેરા સાથે લોન્ચ કરવાની તૈયારીમાં, કેટલાક ફીચર્સ લીક થઈ

Xiaomi 108MPના જબરજસ્ત કેમેરા સાથે  લોન્ચ કરવાની તૈયારીમાં, કેટલાક ફીચર્સ લીક થઈ ગયા

સ્માર્ટફોન યૂઝર્સની વધતી સંખ્યાને જોતા દરરોજ એકથી એક શાનાદર સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યાં છે. ત્યારે હવે Xiaomi જલ્દી Redmi Note 9 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi Note 9ના નવા વેરિએન્ટના કેટલાક ફીચર્સ લીક થઈ ગયા છે.

રિપોર્ટ અનુસાર Redmi Note 9માં પંચહોલ ડિસ્પ્લે મળશે અને તેની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. નવા વેરિએન્ટમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળશે. Redmi Note 9ના નવા વેરિએન્ટમાં 6.67 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તે સિવાય ફોનમાં 4,800mAhની બેટરી આપવામાં આવશે અને Android 10 બેઝ્ડ MIUI સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

 રિપોર્ટ મુજબ Xiaomi Mi 10Tમાં જે રીતે સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે, તેના જેવા જ ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ Redmi Note 9 સીરીઝના નવા વેરિએન્ટમાં આપવામાં આવી શકે છે. અહેવાલ અનુસાર કંપની Redmi Note 9 સીરીઝના વધુ ત્રણ નવા સ્માર્ટફોન પણ લોન્ચ કરી શકે છે.

Redmi Note 9 પહેલા જ લોન્ચ કરી દેવામાં આવ્યો છે અને કંપની તેમાં વિસ્તાર કરવાની તૈયારીમાં છે. Redmi Note 9 નું નવું વેરિએન્ટ કંપની આ મહિનામાં જ લોન્ચ કરી શકે છે.

iPhone12 સીરીઝ 22 હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટમાં ખરીદી શકાય છે, જાણો આવી રીતે

યૂઝર્સની વધતી સંખ્યાને જોતા દરરોજ એકથી એક શાનાદર સ્માર્ટફોન લોન્ચ થઈ રહ્યાં છે. ત્યારે હવે Xiaomi જલ્દીજ Redmi Note 9 સીરીઝ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. Redmi Note 9ના નવા વેરિએન્ટના કેટલાક ફીચર્સ લીક થઈ ગયા છે.

Redmi Note 9 ના આ છે ફીચર્સ

Redmi Note 9માં પંચહોલ ડિસ્પ્લે મળશે અને તેની સાથે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. નવા વેરિએન્ટમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે મળશે. 

ટેક્નોલોજી : ધમાકેદાર એન્ટ્રી સાથે 5G આ ફોન લોન્ચ થસે, લોકોએ ટ્વિટર પર કહિયું પ્રાઇસ સસ્તી..!

Redmi Note 9ના નવા વેરિએન્ટમાં 6.67 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. તે સિવાય ફોનમાં 4,800mAhની બેટરી આપવામાં આવશે અને Android 10 બેઝ્ડ MIUI સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.



ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads