જો કોઈ આત્મહત્યા કરે અને તમારું નામ લખીનાખે તો,જાણો કાયદો શું કહે છે

suiside images

અરે ભાઈ ઉપરવાળાને પ્રાથના કરું કે કોઈ આવું ખોટું પગલુંના ભરે. પરંતુ ઘણી વાર જીવનમાં એવા સંજોગ ઊભા થતાં હોય કે આપણને દર હોય કે જો કોક વ્યક્તિ આપઘાત કરે અને આપઘાત કરતી વખતે ક્યાક સુસાઇટ નોટમાં આપડુ નામ લખી નાખે તો ? તો આપડી જિંદગી બરબાદ થઈ જાયને ?

અહી જો કાયદાકીય રીતે સુસાઇટ નોટમાં આપડું નામ હોય અને કેવા સંજોગોમાં આપણને સજા થઈ શકે અને કેવા સંજોગોમાં સજા ના થઈ શકે જાણો એની પૂરે પૂરી માહિતી વાંચજો ધ્યાનથી જે તમારી સમક્ષ આ રહી.

અહી સવાલ એ છે કે જો કોય વ્યક્તિ આપઘાત કરે અને આપઘાત કરતી વખતે ક્યાક સુસાઇટ નોટમાં આપડુ નામ લખી નાખે તો ?એનો જવાબ એ છે કે "Indian Pinal Code" સેક્શન 306 માં જે Abetment of Suicide માં ચોખે ચોખૂ લખ્યું છે કે, આવા સંજોગોમાં કોઈ વ્યક્તિ બીજા કોઈપણ વ્યક્તિના સુસાઇટમા  અબેટ કરે છે તો એવા સંજોગોમાં એ વ્યક્તિ દોષિત વ્યક્તિને 10 વર્ષની જેલ સજા થઈ શકે છે. અને અમુક રકમ ફાઇંડ પણ ભરવો પડે છે.

આ અબેટમેંટ એટલે શું? | What Is The Abatement Law

અબેટમેંટ એટલે કોઈપણ વ્યકતીને "Encourage" કરવું કે પછી એને આસિસ્ટ કરવું. એટલેકે એ વ્યક્તિને પ્રોત્સાહન આપવું કે એમની મદદ કરવી એવા કાર્યમાં જે ક્રાંઇમ છે તેને આબેટમેંટ કહેવાય.

હજુ અબેટમેંટની વ્યાખ્યા વધુ સમજવી હોય તો તે IPC Secion 107 માં તેની વ્યાખ્યા ત્રણ રીતે આપેલી છે | Ipc Section 107 Details

(1) શું કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિને એક ગુનો કરવા માટે ઉશ્કેરે છે, એટલે અહી ઉશ્કેરવાનો પ્રૂફ હોવો જોઇયે.

(2) કોઈ એક વ્યક્તિ એક અથવા એકથી વધુ લોકો જોડે ગુનો કરવા માટેનું કાવતરું ઘડે છે.

(3) અને ત્રીજી વ્યાખ્યામાં એક વ્યક્તિ વિજા વ્યક્તિને ડાઇરેક્ટ કે ઇનડાઇરેક્ટ મદદ કરે અથવા ગુનો કરવા પ્રોત્સાહિત કરે તો આવા વ્યક્તિને અબેટમેંટનો ગુનો દાખલ થઈ શકે.

આપડો સવાલ એ હતો કે જો કોઇ વ્યક્તિ આપઘાત કરે અને આપઘાત કરતી વખતે ક્યાક સુસાઇટ નોટમાં આપડુ નામ લખી નાખે તો? આવા સંજોગોમાં આપડે કોઈ પાસેથી પૈસા માગતા હોઈ અને તે જો આત્મહત્યા કરી બેશે તો, તેનો આરોપ મારી ઉપર લાગશે. એટલે જ આ ચુકાદામાં લખ્યું છે કે આ પેટીસન સાચી છે.

એનો મતલબ શરૂઆતનો સવાલ હતો કે જો કોઇ વ્યક્તિ આપઘાત કરે અને આપઘાત કરતી વખતે ક્યાક સુસાઇટ નોટમાં આપડુ નામ લખી નાખે તો ? એવા સંજોગોમાં આપડે હંમેશા આરોપી હોઈએ તો તેનો જવાબ છે "દર વખતે નહીં".

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads