ગોંડલમાં આખલો ભૂરાયો થયો વૃધ્ધ ને શીંગડે ચડાવતા મોત, જુઓ વિડિઓ

ગોંડલમાં આખલો ભૂરાયો થયો વૃધ્ધ ને શીંગડે ચડાવતા મોત, જુઓ વિડિઓ
 

ગુજરાતમાં ટ્રાફિક અને વાહન અકસ્માતોની સાથે સાથે રખડતા ઢોરથી પણ ગંભીર સમસ્યા છે એમાં પણ છેલ્લા એકાદ વર્ષથી તો રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ ખૂબ વધી ગયો છે જેને પગલે નાગરિકોને જીવ પણ ગુમાવવા નો વારો આવી રહ્યો છે.

અવારનવાર બનતી આવી ઘટનાઓથી પ્રજા ત્રસ્ત

ત્યારે આવી જ ઘટના ગોંડલમાં બની જ્યાં રખડતા આખલાને લાકડી ફટકારતા આખલો ઉશ્કેરાયો હતો અને શીંગડા ભરાવી તેમને અડફેટે લીધા હતા.

આ સમગ્ર બનાવ સીસીટીવી માં કેદ થયો હતો આ ઘટનાને પગલે પ્રોઢ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઉપરાંત પરિવારજનો દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે એ દિવસે આખલાએ અન્ય ૪ લોકોને અડફેટ લીધા હતા.

જુઓ ઘટનાં નો સમગ્ર વિડિઓ


બ્લૂ કલરમાં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ એકતા ન્યૂઝ Google News સાથે. અમારું ફેસબુક પેજલાઈક કરો અને ફોન પર અપડેટસ મેળવતા રહો Facebook. ટેલિગ્રામ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને જોડાવ Telegram.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads