ગર્ભધારણ કરવા માંગતી સ્ત્રીઓ માટે ખાસ વાંચવા જેવું

Some symptoms of getting pregnant

ગર્ભ ધારણ કરવા માટેનો ચોક્કસ સમય

આજની આ દોડધામ થી ભરેલી જિંદગીમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જો આજે વાત કરવામાં આવે તો આ સમસ્યાઓ મહિલા સાથે થતી હોય છે. ઘણી બધી મહિલાઓ એવી છે જે ગર્ભધારણ કરી શક્તિ નથી. મહિલાઓની આ સમસ્યાના કારણે તે મેડીકલો માંથી ઘણા બધા પ્રકારની દવા લેતી હોય છે. છતાં પણ તેઓ ગર્ભધારણ કરી શકતા નથી. તો આજે આપણે આના સમાધાન માટે થોડા ઉપાય આપીશું જેનાથી મહિલા ગર્ભવતી બની શકે.

જો તમે પણ ગર્ભધારણ કરવા માંગતા હોવ તો અમુક બાબતો ની જાણકારી હોવી જરુરી છે. જેના દ્વારા તમે યોગ્ય રીતે આગળ વધી શકો છો અને ગર્ભધારણ કરી શકો છો. સામાન્ય રીતે જયારે કોઈ પણ મહિલા માસિકધર્મ માંથી પસાર થાય છે ત્યારે તેની અંદર અમુક હોર્મોનલ ફેરફાર થાય છે. જેના કારણે તેની પ્રજનન શક્તિ વધી જાય છે. જેથી આ સમય હસ્તમૈથુન માટે ઉત્તમ ગણાય છે.

આથી યોગ્ય રીતે ગર્ભધારણ કરવા માટે સૌપ્રથમ તો તમારે તમારા માસિકચક્ર વિષે જાણકારી રાખવી પડશે. એ જાણવા માટે તમે કોઈ પણ બુક માં ટાઈમ ટેબલ બનાવી શકો છો. આ ઉપરાંત હવે તો ટેક્નોલોજી ના કારણે ભારત ના વાતાવરણ મુજબ ફોન માં પણ ચક્ર જોઈ શકો છો.

ગર્ભધારણ પ્રાપ્તિના અમુક લક્ષણો

  • જયારે મહિલા માસિકધર્મમાં હોય ત્યારે તેના સ્તન માં પીડા થતી હોય છે.

  • જે મહિલાઓને વધુ પ્રમાણમાં હસ્તમૈથુન ની ઈચ્છા થતી હોય તેવી મહિલાઓને ગર્ભધારણ કરવાનો સમય ચાલી રહ્યો એમ સમજવું.
  • આ સમય દરમ્યાન મહિલા ની યોનિની અંદર નો ભાગ વધારે ચીકાશ વાળો થઇ જાય છે.
  • અંદાજે માસિકધર્મના 10 થી 15 દિવસ પહેલા કમરના ભાગમાં અને પેટના ભાગમાં પીડા જોવા મળે છે.
  • આ સમય દરમ્યાન મહિલાની સૂંઘવાની ક્ષમતા વધી જાય છે.

ગર્ભાવસ્થાની સંભાળ

તમારી ગર્ભાવસ્થા પહેલાં અને પછી સારી સંભાળ લેવી ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે. તે તમારા બાળકના વિકાસ અને તમારા બંનેના સ્વાસ્થ્ય નું દયાન રાખવામાં મદદ કરી શકે છે. તમારા નાના બાળકને સ્વસ્થ જીવનની શરૂઆત થાય તે સુનિશ્ચિત કરવાનો આ શ્રેષ્ઠ રસ્તો છે. જ્યારે તમે બેડરેસ્ટ પર હોવ ત્યારે તમારા સામાન્ય રૂટિન સિવાય પણ ઘણા બધા ફેરફાર થાય છે જેવા કે...

  • ડોક્ટર ની સલાહ અનુસાર બને ત્યાં સુધી સંપૂર્ણ આરામ કરવો જોઈએ.
  • તમારે તમારા પરિવારજનો સાથે સારા સંબંધ કેળવવા પડશે. બાળકની સંભાળ લેવાની અને ઘરના કામકાજની નવી રીતો શોધવી પડશે. જો તમે ઘરની બહાર કામ કરો છો તો ત્યાં પણ તમારે ધ્યાન આપવું પડશે.
  • બેડરેસ્ટ તમારા જીવન પર અને બાળકના જીવન પર કેવી અસર થઇ રહી છે તેને ધ્યાન માં લેવાની પણ જરૂર પડશે.તમારા પ્રત્યેના તમારા પોતાના વલણ પર પણ અસર પડી રહી છે.
  • જો ડોક્ટરે તમને લાંબો સમય આરામ કરવાની સલાહ આપી હોય તો આ માટે તમારી જાતને ભાવનાત્મક રીતે તૈયાર કરવાનો પ્રયત્ન કરો.
  • જયારે તમારી લાગણીઓ નો અસ્વીકાર થાય અથવા તમને કંટાળો, ગભરામણ, હતાશા, ગભરાહટ,ભય લાગે ત્યારે તમારી લાગણીઓને તેજસ્વી અપેક્ષાઓ તરફ દોરી જાવ. તમે જલ્દીથી તમારા નવા બાળક ને મળવાની ઈચ્છા અથવા અપેક્ષા કરી શકો છો.
  • હોઇ શકે છે કે તમે તમારી ગર્ભાવસ્થાના દિવસો વિશે વિચારો છો અને તમને આશ્ચર્ય થાય છે કે તમે બેડરેસ્ટ પર આવી ગયા છો. જવાબ છે કાઈ નથી - એ તમારી ભૂલ નથી.
  • તમે વિચાર કરોકે ગર્ભાવસ્થા એકદમ સામાન્ય છે. જેનાથી શિશુ નું સ્વાસ્થ્ય સારું રહે અને કોશિશ કરો કે તમારી આજુ બાજુનું વાતાવરણ સકારાત્મક રહે.

બ્લૂ કલરમાં આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ એકતા ન્યૂઝ Google News સાથે. અમારું ફેસબુક પેજલાઈક કરો અને ફોન પર અપડેટસ મેળવતા રહો. ટેલિગ્રામ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને જોડાવ Telegram.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું

Bottom Ads